ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

બે વ્યક્તિઓ એક તારને પોતાની તરફ ખેંચે છે. દરેક વ્યક્તિ તાર પર \(200 \mathrm{~N}\) નું બળ લગાડે છે. તારના દ્રવ્યનો યંગનો મોડ્યુલસ \(1 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) છે. તારની મૂળ લંબાઈ \(2 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(2 \mathrm{~cm}^2\) છે. તારની લંબાઈમાં _______ \(\mu \mathrm{m}\) નો વધારો થશે.

  1. A \(17\)
  2. B \(18\)
  3. C \(20\)
  4. D \(21\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(20\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{\mathrm{F}}{\mathrm{A}}=\mathrm{Y} \frac{\Delta \ell}{\ell} \Rightarrow \Delta \ell=\frac{\mathrm{F} \ell}{\mathrm{AY}}\) \(\Delta \ell=\frac{200 \times 2}{2 \times 10^{-4} \times 10^{11}}=2 \times 10^{-5}=20 \mu\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app