JEE Mains · Physics · STD 11 - 7. gravitation
અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર \(\left(-\frac{K}{r^2}\right)\) વડે આપવામાં આવે છે. \(r =2 \;cm\) ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન \(V =10\,J / kg\) લઈને, \(r=3\,cm\) સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. (\(K =6\,J cm / kg\,SI\) એકમમાં લો.)
- A \(9\)
- B \(11\)
- C \(12\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(11\)
Step-by-step Solution
Detailed explanation
\(-\frac{ dV }{ dr }=-\frac{ k }{ r ^2} \Rightarrow \int \limits_{10}^{ V } dV =\int \limits_2^3 \frac{ k }{ r ^2} dr\) \(V -10= k \left[\frac{1}{2}-\frac{1}{3}\right]\) \(V -10=\frac{ k }{6} \Rightarrow V =11 \text { volts }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+6 \hat{\mathrm{k}}) \times 10^3 \mathrm{~N} / \mathrm{C}\) આપેલું છે. \(x-z\) સમતલને સમાંતર લંબચોરસ સપાટીમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ \(6.0 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) છે. સપાટીનું ક્ષેત્રફળ ________ \(\mathrm{cm}^2\) છે.JEE Mains 2025 Easy
- નળમાંથી 5 m નીચે રહેલા ભોંયતળિયા પર પાણીના ટીપાંઓ નિયમિત સમાયંતરે પડે છે. જ્યારે છઠ્ઠા ક્રમનું ટીપું પડવાનું શરૂ કરે ત્યારે પ્રથમ ટીપું જમીન પર અથડાય છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે તે ક્ષણે ચોથા ક્રમનું ટીપું જમીનથી જે ઉંચાઈએ હોય તે __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Easy - નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(0.20\,m ^2\) ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક \(0.25\,mm\) ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને \(0.1\,N\) ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા \(5.0 \times 10^{-3}\;Pa-s\) હોય તો બ્લોકની ઝડપ (લગભગ) \(...........\times 10^{-3}\,m / s\) હશે.
JEE Mains 2023 Medium - એક ધાતુના ગોળાને \(50^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડતાં \(300 \,s\) જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન \(20^{\circ} C\) હોય તો પછીની \(5\) મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા \(^oC\) થશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ગણ \(z=a+i b \in C : a, b \in Z\) અને \(1<|z-3+2 i|<4\}\) નાં ધટકોની સંખ્યા.................. છેJEE Mains 2022 Hard
- સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી \(t\, = t_1\) સમયે \(z_1\) બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય \(z_2\) આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- \(r\) ની . . . . કિમંત માટે \(^{20}{C_r}^{20}{C_0}{ + ^{20}}{C_{r - 1}}^{20}{C_1}{ + ^{20}}{C_{r - 2}}^{20}{C_2} + ...{ + ^{20}}{C_0}^{20}{C_r}\) ની કિમંત મહતમ મળે.JEE Mains 2019 Hard
- અહી \(Z\) એ બધાજ પૃણાંક નો ગણ છે . \(\mathrm{A}=\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathbb{Z} \times \mathbb{Z}:(\mathrm{x}-2)^{2}+\mathrm{y}^{2} \leq 4\right\}\) \(\mathrm{B}=\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathbb{Z} \times \mathbb{Z}: \mathrm{x}^{2}+\mathrm{y}^{2} \leq 4\right\} \) અને \(\mathrm{C}=\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathbb{Z} \times \mathbb{Z}:(\mathrm{x}-2)^{2}+(\mathrm{y}-2)^{2} \leq 4\right\}\) જો \(\mathrm{A} \cap \mathrm{B}\) થી \(\mathrm{A} \cap \mathrm{C}\) કુલ સંબંધની સંખ્યા \(2^{\mathrm{p}}\) હોય તો \(\mathrm{p}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\sin \theta+\cos \theta=\frac{1}{2}\) આપેલ હોય તો \(16(\sin (2 \theta)+\cos (4 \theta)+\sin (6 \theta))\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા \(10\, J\) કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા ..... \(J\) ઉષ્માનું શોષણ થયું હશે.JEE Mains 2019 Medium