JEE Mains · Physics · STD 12 - 12. atoms
જો એક આલ્ફા કણ 7.7 MeV ઊર્જા સાથે પાતળા સોનાના વરખ પર પ્રક્ષેપિત કરવામાં આવે, તો તે ન્યુક્લિયસથી પહોંચી શકે તેટલું સૌથી નજીકનું અંતર _________ m છે.
(સોનાનો પરમાણુ ક્રમાંક \(=79\) અને \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9\) SI એકમોમાં)
- A \(2.95 \times 10^{-14}\)
- B \( 2.95 \times 10^{-16} \)
- C \( 3.85 \times 10^{-16} \)
- D \( 3.85 \times 10^{-14} \)
Answer & Solution
Correct Answer
(A) \(2.95 \times 10^{-14}\)
Step-by-step Solution
Detailed explanation
ઊર્જા સંરક્ષણ \(K _{ i }+ U _{ i }= K _{ f }+ U _{ f }\) \(7.7 \times 10^6 \times 1.6 \times 10^{-19}+0\) \(=0+\frac{9 \times 10^9\left(1.6 \times 10^{-19}\right)\left(79 \times 1.6 \times 10^{-19}\right)}{ r }\) \(r =2.95 \times 10^{-14}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(I_1\) પ્રવાહ પસાર થતાં લાંબા તારથી \(a\) અંતરે \(a\) બાજુવાળા ચોરસ લૂપમાથી \(I_2\) પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક કેપેસિટર (\(20\ \mu\)F), એક રોધક (\(100\ \Omega\)) અને બે સમાન ડાયોડ ધરાવતા પરિપથનો વિચાર કરો. ફોરવર્ડ બાયસિંગ સ્થિતિમાં ડાયોડનો અવરોધ \(10\ \Omega\) છે. પરિપથનો સમય અચળાંક \(\alpha \times 10^{-3}\) s છે. \(\alpha\) નું મૂલ્ય _____
JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલ છે: વિધાન-\(I\) : આકૃતિમાં બે પ્રકાશસંવેદી દ્રવ્યો \(M_1\) અને \(M_2\) માટે આવૃત્તિ \((v)\) સાથે નિરોધક સ્થિતિમાનમાં થતો ફેરફાર દર્શાવેલ છે. ઢાળ \(\frac{h}{e}\) નું મૂલ્ય આપે છે, જ્યાં \(h\) પ્લાન્કનો અચળાંક છે, \(e\) ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિધાન-\(II\) : સમાન આવૃત્તિવાળા આપાત વિકિરણ માટે \(M_2\) વધુ ગતિઊર્જાવાળા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
JEE Mains 2024 Hard - કોઈ આદર્શ વાયુ \(2\, atm\) દબાણે અને \(300\, K\) તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય \(6 \times 10^{-8}\, s\) છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને \(500\, K\) કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.JEE Mains 2019 Hard
- સેલ્સિયસ માપક્રમ પર શરીરનું તાપમાન \(40^{\circ} \mathrm{C}\) વધે છે. ફેરનહીટ માપક્રમ પર તાપમાનમાં થતો વધારો _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- જો એક વધતી સમાંતર શ્રેણી \(b _{1}, b _{2}, b _{3}, \ldots b _{11}\) નો વિચરણ \(90\) હોય તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધોJEE Mains 2020 Medium
- જો વક્રો \(y=4-\frac{x^2}{4}\) અને \(y=\frac{x-4}{2}\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha\) બરાબર હોય, તો \(6 \alpha\) = ___JEE Mains 2025 Medium
- જો વર્તુળ \(4 x^{2}+4 y^{2}+120 x+675=0\) ની જીવાને સંગત રેખા એ બિંદુ \((-30,0)\) માંથી પસાર થાય છે અને પરવલય \(\mathrm{y}^{2}=30 \mathrm{x}\) નો સ્પર્શક બને છે તો જીવાની લંબાઈ મેળવો.JEE Mains 2021 Hard
- અહી દ્રીપદી \(\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^{n}\) ના વિસ્તરણમાં \(\frac{1}{\sqrt[4]{3}}\) ની વધતી ઘાતાંક માં શરૂઆત થી પાંચમું પદ અને અંતથી પાંચમું પદનો ગુણોતર \(\sqrt[4]{6}: 1\) છે. જો શરૂઆતથી છઠ્ઠુ પદ \(\frac{\alpha}{\sqrt[4]{3}}\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- વિધેય \(f(x)=4 \log _{e}(x-1)-2 x^{2}+4 x+5, x>1\) માટે, નીચેના પૈકી ક્યું એક સાચું નથી ?JEE Mains 2022 Hard
- \(f(x)=\left|\log _{ e } x\right|-|x-1|\) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે નીચેના ત્રણ વિધાનો ધ્યાને લોઃ
(I) દરેક x > 0 માટે 5 વિકલનીય છે.
(II) (0, 1) માં f વધે છે.
(III) \((1, \infty)\) માં f ઘટે છે.
તો,JEE Mains 2026 Hard