ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ \(A\) અને \(B\) માટે સાચું વિધાન પસંદ કરો.

  1. A  પ્રક્રિયા \(B\) માટે \(\frac{P^{\gamma-1}}{T^\gamma} k\) અને પ્રક્રિયા \(A\) માટે \(T=k\).
  2. B  પ્રક્રિયા \(B\) અને \(A\) માટે \(P V=k\).
  3. C પ્રક્રિયા B માટે \(\mathrm{PV}^\gamma=k\) અને પ્રક્રિયા \(A\) માટે \(P V=k\).
  4. D પ્રક્રિયા \(A\) માટે \(\frac{T^\gamma}{P^{\gamma-1}}=k\) અને પ્રક્રિયા \(B\) માટે \(P V=k\).
Verified Solution

Answer & Solution

Correct Answer

(A)  પ્રક્રિયા \(B\) માટે \(\frac{P^{\gamma-1}}{T^\gamma} k\) અને પ્રક્રિયા \(A\) માટે \(T=k\).

Step-by-step Solution

Detailed explanation

તીવ્ર વક્ર \((B)\) સમોષ્મ છે. સમોષ્મ \(\Rightarrow \mathrm{PV}^{\prime}=\) અચલ Or \(\mathrm{P}\left(\frac{\mathrm{T}}{\mathrm{P}}\right)^{\mathrm{r}}=\) અચલ \(\frac{\mathrm{T}^v}{\mathrm{P}^{v-1}}=\) અચલ વક્ર \((A)\) સમતાપી છે. \(\mathrm{T}=\) અચલ \(\mathrm{PV}=\) અચલ
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app