JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
બે અનંત એકસમાન વિદ્યુતભારિત શીટ્સ અને ' \(\rho\) ' વિદ્યુતભાર ઘનતાવાળો એક વિદ્યુતભારિત ગોળાકાર પિંડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D બિંદુઓ પરના વિદ્યુતક્ષેત્રો વચ્ચેનો સાચો સંબંધ છે :

- A \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}=\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}} ; \overrightarrow{\mathrm{E}}_{\mathrm{C}}=\overrightarrow{\mathrm{E}}_{\mathrm{D}}\)
- B \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}} \gt \overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}} ; \overrightarrow{\mathrm{E}}_{\mathrm{C}}=\overrightarrow{\mathrm{E}}_{\mathrm{D}}\)
- C \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{C}} \neq \overrightarrow{\mathrm{E}}_{\mathrm{D}} ; \overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}} \gt \overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\)
- D \(\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\right|=\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\right| ; \overrightarrow{\mathrm{E}}_{\mathrm{C}} \gt \overrightarrow{\mathrm{E}}_{\mathrm{D}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{C}} \neq \overrightarrow{\mathrm{E}}_{\mathrm{D}} ; \overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}} \gt \overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\)
Step-by-step Solution
Detailed explanation
સૈદ્ધાંતિક \(\begin{aligned} & \mathrm{E}_{\mathrm{C}} \neq \mathrm{E}_{\mathrm{D}} \\ & \mathrm{E}_{\mathrm{A}} \gt \mathrm{E}_{\mathrm{B}} \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
JEE Mains 2019 Medium - \(9\, m/s\) ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર \(x: y\) છે, જ્યાં \(x\) ............ છે.JEE Mains 2021 Hard
- એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \((CM)\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _{ CM }\) છે. \(I _{ AB }\) એ સમતલને લંબ અને \(CM\) અક્ષને સમાંતર, કેન્દ્રથી \(\frac{2}{3} R\) અંતરે પસાર થતી અક્ષ \(AB\) ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં \(R\) એ તક્તિની ત્રિજ્યા છે. \(I _{ AB }\) અને \(I _{ CM }\) નો ગુણોત્તર \(x : 9\) મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 Medium - \(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે.JEE Mains 2024 Hard
- \(4 \pi\) મીટર લંબાઈના તારને વાળીને \(6\) બાજુઓ ધરાવતો એક નિયમિત બહુકોણ બનાવવામાં આવે છે. જો બહુકોણની બાજુઓમાંથી \(4 \pi \sqrt{3} \mathrm{~A}\) વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો બહુકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(x \times 10^{7} \mathrm{~T}\) હશે. \(\mathrm{x}\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2024 Hard
- એક એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયા, સમાન લંબાઈ અને આડછેદ ધરાવતા, \(30^{\circ} C\) તાપમાને કુલ 120 cm લંબાઈ બનાવવા માટે જોડવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે \(24 \times 10^{-6} /{ }^{\circ} C\) અને \(1.2 \times 10^{-5} /{ }^{\circ} C\) છે. જ્યારે આ સંયુક્ત સળિયાનું તાપમાન \(100^{\circ} C\) સુધી વધારવામાં આવે છે, ત્યારે તેની લંબાઈ _________ cm હશે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી \(x_1\) અને \(x_2\) \((x_1 > x_2)\) અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી \(2\) મળે છે.તો \(x_1\) અને \(x_2\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- જો વક્ર \(C\) એ \(y\left( x \right) = 1 + \sqrt {4x - 3} ,x > \frac{3}{4}\) મુજબ આપેલ છે . જો બિંદુ \(P\) એ વક્ર \(C\) પર આવેલ છે કે જેથી \(P\) આગળ સ્પર્શકનો ઢાળ \(\frac{2}{3}\) હોય તો બિંદુ \(P\) આગળ અભિલંભનો એ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2016 Hard
- ધારો કે 4 ત્રિજ્યાવાળું એક વર્તુળ ઉગમબિંદુ O, બિંદુઓ A \( (-\sqrt{3}a,0) \) અને \( B(0,-\sqrt{2}b) \) માંથી પસાર થાય છે, જ્યાં a અને b વાસ્તવિક પ્રાચલો છે અને \( ab\ne0 \). તો \( \Delta OAB \) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ___ ત્રિજ્યાવાળું વર્તુળ છે.JEE Mains 2026 Easy
- આપેલ લોજિક પરિપથનું આઉટપૂટ શું મળે?
JEE Mains 2019 Hard - પરવલય \((y-2)^2=x-1\), રેખા \(x-2 y+4=0\) અને યામાક્ષો વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ..............છે.JEE Mains 2024 Hard
- \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતા સળિયા \(A B\) ની રેખીય ઘનતા \(A\) થી \(B\) તરફ જતાં \(\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)\) જ્યાં, \(x\) એ \(A\)થી અંતર છે ,તો \(A\) માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(......ML^{2}\)JEE Mains 2020 Hard