ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ \(A B=10 \,{m}\) છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ \(0.1 \,\Omega/cm\) છે. \({AB}\) ને \(E\;emf\) અને \(r\) આંતરિક અવરોધ \(r\) ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ \(emf\) નું મહત્તમ મૂલ્ય (\(V\) માં) કેટલું હશે?

  1. A \(6\)
  2. B \(2.25\)
  3. C \(5\)
  4. D \(2.75\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(5\)

Step-by-step Solution

Detailed explanation

Max. voltage that can be measured by this potentiometer will be equal to potential drop across AB \(R _{ AB }=10 \times 0.1 \times 100=100 \Omega\) \(\therefore V _{ AB }=\frac{6}{20+100} \times 100=6 \times \frac{100}{120}=5 V\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app