JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
- A \(-\gamma \frac{ dV }{ V }\)
- B \(-\gamma \frac{ V }{ dV }\)
- C \(-\frac{1}{\gamma} \frac{ dV }{ V }\)
- D \(\frac{ d V }{ V }\)
Answer & Solution
Correct Answer
(A) \(-\gamma \frac{ dV }{ V }\)
Step-by-step Solution
Detailed explanation
\(PV ^{\gamma}=\) constant Differentiating \(\frac{ dP }{ dV }=-\frac{\gamma P }{ V }\) \(\frac{ dP }{ P }=-\frac{\gamma dV }{ V }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રવાહનું વહન કરતા ત્રણ લાંબા સીધા તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા છે. તાર Q ની 15 cm લંબાઈ દ્વારા અનુભવાતું બળ ___________.

\(\left(\mu_0=4 \pi \times 10^{-7} T . m / A \right)\)JEE Mains 2026 Medium - એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય .................. \(ohm\) ની નજીકનું હશે
JEE Mains 2019 Medium - એક વર્નિયર કેલિપર્સના વર્નિયર સ્કેલ પર \(20\) કાપા છે, જે મુખ્ય સ્કેલના \(19^{\text {th }}\) કાપા સાથે એકરૂપ થાય છે. સાધનનો લઘુત્તમ માપ \(0.1 \mathrm{~mm}\) છે. એક મુખ્ય સ્કેલનો કાપો _______ \(\mathrm{mm}\) બરાબર છે.JEE Mains 2024 Hard
- \(R \) ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન \(V_0\) (અનંત (\(\infty\))ની સરખામણીએ) છે.આ ગોળા માટે \(\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}\) અને \(\frac{{{V_0}}}{4}\) સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે \(R_1,R_2,R_3\) અને \(R_4\) છે, તો _________JEE Mains 2015 Medium
- જમીન પર રહેલા માણસને ફૂડ પેકેટ આપવા માટે એક હેલિકોપ્ટર \(h\) ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં \(v\) વેગથી ગતિ કરે છે.જ્યારે ફૂડ પેકેટ મૂકવામાં આવે હેલિકોપ્ટર માણસથી કેટલા અંતરે હોવું જોઈએ?JEE Mains 2021 Hard
- \(5 \,\mu F\) ના મૂલ્યના એક સંઘારકને \(C _{1} 30 \,V\) ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા \(10 \,\mu F\) ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક \(C _{2}\) પરનો વિદ્યુતભાર ........... \(\mu C\) હશે.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ત્રિપરિમાણીય યામોમાં ગતિ કરતાં એક કણનાં સ્થાન યામોને \(x = a\,cos\,\omega t\) , \(y = a\,sin\,\omega t\) અને \(z = a\omega t\) વડે આપવામાં આવે છે. તો આ કણની ઝડપ કેટલી થશે?JEE Mains 2019 Medium
- વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ :JEE Mains 2021 Medium
- એક ત્રિકોણ \(\mathrm{ABC}\) ની બે બાજુઓ \(\mathrm{AB}\) અને \(\mathrm{AC}\) નાં સમીકરણો અનુક્રમે \(4 x+y=14\) અને \(3 x-2 y=5\) છે. બિંદુ \(\left(2,-\frac{4}{3}\right)\) એ ત્રીજીબાજુ \(BC\) નું \(2:1\) નાં ગુણોત્તર માં આંતરવિભાજન કરે છે. બાજુ \(BC\) નું સમીકરણ ............. છે.JEE Mains 2024 Hard
- \(x-\)દિશામાં ગતિ કરતાં પ્રકાશ તરંગને \(E _{ y }=540 \sin \pi \times 10^4( x -c t) V m^{-1}\) વડે આપી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મહતમ મૂલ્ય \(\dots \times 10^{-7}\,T\) હશે. (Given \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 Easy
- \(6.230 \,cm\) વ્યાસ ધરાવતી એક સોનાની રીંગને કેટલા તાપમાને (\( ^{\circ} C\) માં) ગરમ કરવી જોઈએ કે જેથી તે \(6.241 \,cm\) વ્યાસ ધરાવતી લાકડાની બંગડી ઉપર ચઢી (ફિટ) જાય. બંને વ્યાસો ઓરડાના \(\left(27^{\circ} C \right)\) તાપમાને માપેલ છે. સોનાનો રેખીય પ્રસરણાંક \(\alpha_{ L }=1.4 \times 10^{-5} \,K ^{-1}\) આપેલ છે.JEE Mains 2022 Medium
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium