JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
દ્વિપરમાણ્વિક વાયુ માટે, જો દ્રઢ અણુઓ માટે \(\gamma_1=\left(\frac{C p}{C v}\right)\) અને કંપન પ્રકારો પણ ધરાવતા અન્ય દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\gamma_2=\left(\frac{C p}{C v}\right)\) હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (Cp અને Cv એ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ છે)
- A \(\gamma_2=\gamma_1\)
- B \(2 \gamma_2=\gamma_1\)
- C \(\gamma_2 \lt \gamma_1\)
- D \(\gamma_2\gt\gamma_1\)
Answer & Solution
Correct Answer
(C) \(\gamma_2 \lt \gamma_1\)
Step-by-step Solution
Detailed explanation
દ્રઢ દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\begin{array}{ll} & f=5 \\ \therefore & \gamma_1=\frac{7}{5}=1.4 \end{array}\) કંપન પ્રકારો ધરાવતા દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\begin{array}{ll} & f=5+2=7 \\ & \gamma_2=\frac{9}{7}=1.28 \\ \therefore & \gamma_1>\gamma_2 \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતો એક અંતર્ગોળ અરીસો, વસ્તુના કદથી બમણું પ્રતિબિંબ રચે છે જ્યારે વસ્તુને બે જુદી જુદી સ્થિતિએ મૂકવામાં આવે છે. વસ્તુની આ બે સ્થિતિઓ વચ્ચેનું અંતર __________ cm છે.JEE Mains 2026 Medium
- \(\sqrt{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ \(60°\) ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ \(4 \sqrt{3} cm\) જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... \(cm\) હશે.JEE Mains 2022 Medium
- \(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium
- આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
JEE Mains 2021 Hard - વિધાન \(- 1\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે. વિધાન \(- 2\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છેJEE Mains 2013 Easy
More PYQs from JEE Mains
- જો અતિવલયની નાભીઓ ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{25}=1\) ની નાભીઓ સમાન હોય અને અતિવલયની ઉકેન્દ્રીતા એ ઉપવલયની ઉત્કેન્દ્રીતાથી \(\frac{15}{8}\) ગણી છે, તો અતિવલય પરના બિંદુ \(\left(\sqrt{2}, \frac{14}{3} \sqrt{\frac{2}{5}}\right)\) નું ન્યૂનતમ નાભી અંતર મેળવો.JEE Mains 2024 Hard
- ધારોકે બિંદુુ \(A, B, C\) અને \(D\) ના સ્થાન સદિશો \(5 \hat{i}+5 \hat{j}+2 \lambda \hat{k}, \hat{i}+2 \hat{j}+3 \hat{k},-2 \hat{i}+\lambda \hat{j}+4 \hat{k}\) અને, \(-\hat{i}+5 \hat{j}+6 \hat{k}\) છે.ધારોકે ગણ \(S =\{\lambda \in R\) : બિંદુ \(A, B, C\) અને \(D\) સમતલીય છે \(\}\). તો \(\sum_{\lambda \in S}(\lambda+2)^2=.........\)JEE Mains 2023 Hard
- \(100 \,g\) ની લોખંડની ખીલ્લીને \(1.5 \,kg\) દળ ધરાવતી અને \(60\, ms ^{-1}\) ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં (\(^{\circ} C\) માં) કેટલો વધારો થશે \(?\) [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા \(=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ]JEE Mains 2022 Medium
- અભિવ્યક્તિ \((5+x)^{500}+x(5+x)^{499}+x^{2}(5+x)^{498}+\ldots . x^{500}\) \(x>0\) માં \(x ^{101}\) નો સહુગુણક ......... છે.JEE Mains 2022 Hard
- \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?JEE Mains 2019 Hard
- વક્ર \(y = \sqrt x ,\left( {x > 0} \right)\) અને બિંદુ \(\left( {\frac{3}{2},0} \right)\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો.JEE Mains 2019 Hard