JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ \(\phi_{B}(t)=10 t^{2}+20 t\) મુજબ બદલાય છે. જ્યાં \(\phi_{B}\) મિલી વેબરમાં અને \(t\) સેકન્ડમાં છે, તો \({t}=5\, {s}\) સમયે \({R}=2 \,\Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(....\,{mA}\) હશે?

- A \(10\)
- B \(60\)
- C \(180\)
- D \(120\)
Answer & Solution
Correct Answer
(B) \(60\)
Step-by-step Solution
Detailed explanation
As we know induce emf \(|\epsilon|=\frac{{d} \phi}{{dt}}=20 {t}+20\, {mV}\) \(|{i}|=\frac{|\epsilon|}{{R}}=10 {t}+10\, {mA}\) \(\text { at } {t}=5\) \(\mid {i} \mid=60\, {mA}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(24 {a}\) લંબાઈ અને \({R}\) અવરોધ ધરાવતા વાહક તારમાંથી \(a\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ \(a\) બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને \({V}_{0}\) વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર \(1: \sqrt{y}\) થાય છે જ્યાં \(y\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો
JEE Mains 2019 Hard - \(0.9\, kg\) દળ અને \(1 \,m\) લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, \(0.1\, kg\) દળ અને \(80\,m / s\)ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
JEE Mains 2020 Hard - ખુલ્લા નળમાંથી પાણીના ટીપા ચોક્કસ દરે આવી રહ્યા છે. પ્રથમ ટીપું પડ્યા પછી \(4\) સેકન્ડે અવલોકન કરતાં તે અને તેના પછીના ટીપાં વચ્ચેનું અંતર \(34.3 \,{m}\) છે. નળમાંથી ટીપાં કેટલા દરે આવી રહ્યા હશે? (\(g=9.8\, {m} / {s}^{2}\) માં)JEE Mains 2021 Hard
- \(10\) બિન-દ્રઢ દ્વિપરમાણ્વીય અણુઓની તાપમાન \(\mathrm{T}\) પર ઊર્જા _______ છે.JEE Mains 2024 Hard
- અર્ધવાહકના અવરોધકતાના તાપમાન ગુણાંક \(\alpha\) ને માપવા માટે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણી તૈયાર કરવામાં આવે છે. ભુજા BC અર્ધવાહકથી બનેલી છે. આ પ્રયોગ \(25^{\circ} \mathrm{C}\) તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજાનો અવરોધ \(3 \mathrm{~m} \Omega\) છે. ભુજા BC ને \(2^{\circ} \mathrm{C} / \mathrm{s}\) ના અચળ દરે ઠંડુ કરવામાં આવે છે. જો \(10 \mathrm{~s}\) પછી ગેલ્વેનોમીટર \(\mathrm{G}\) કોઈ વિચલન દર્શાવતું નથી, તો \(\alpha\) _______ છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક સ્થિત તરંગ માટેનું સમીકરણ \(y=2 \mathrm{a} \sin \left(\frac{2 \pi \mathrm{nt}}{\lambda}\right) \cos \left(\frac{2 \pi x}{\lambda}\right)\) નીચેનાંમાંથી ક્યું સાચું નથી ?JEE Mains 2024 Hard
- ધારો કે પરવલય \(y = x^2 + px + q\) બિંદુ \((1, -1)\) માંથી પસાર થાય છે અને તેના શિરોબિંદુ તથા \(x\)-અક્ષ વચ્ચેનું અંતર ન્યૂનતમ છે. તો \(p^2 + q^2\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- ધારો કે \(f: [1, \infty) \rightarrow \mathbf{R}\) એ એક વિકલનીય વિધેય છે, જેને \(f(x) = \int_1^x f(t)\,dt + (1-x)(\log_e x - 1) + e\) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો \(f(f(1))\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Hard
- કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે \(U=\left(2 x^2+3 y^3+2 z\right)\) વડે દર્શાવવામાં આવે છે. અહી \(x, y\) અને \(z\) મીટરમાં છે. બિંદુ \(P(1\),\(2,3)\) પરના કણ પર લાગતા બળના \(x\) - ઘટકનું (N માં) મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard
- સંકલિત \(\int_{-\pi/4}^{\pi/4}\left(\dfrac{32\cos^4 x}{1 + e^{\sin x}}\right)dx\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- સુરેખ સમીકરણોની સંહતિ \(\lambda x+2 y+2 z=5\) ; \(2 \lambda x+3 y+5 z=8\) ; \(4 x+\lambda y+6 z=10\) ને . . . .JEE Mains 2020 Hard