JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે \(10\,cm ^2\) આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી \(20\,m / s\). ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ \(......\,N\) હશે.[પાણીની ધનતા : = \(1000\,kg / m ^3\) આપેલ છે.]
- A \(300\)
- B \(500\)
- C \(250\)
- D \(400\)
Answer & Solution
Correct Answer
(D) \(400\)
Step-by-step Solution
Detailed explanation
\(F =\rho av { }^{2}=10^{3} \times 10 \times 10^{-4} \times 20 \times 20\) \(F =400\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રક્ષિપ્ત (\(\hat i + 2\hat j\))\(ms^{-1}\) જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં \(\hat i\) એ સમક્ષિતિજ દિશામાં અને \(\hat j\) એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો \(g=10\) \(ms^{-2}\) હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.JEE Mains 2013 Medium
- \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- \(60^{\circ}\) નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ \(\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2\) છે, જ્યાં \(x=\) __________. \(\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)\).JEE Mains 2024 Hard
- બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલો એક વાસ્તવિક વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુ માર્ગ \(A\) થી \(B\) માટે \(P V^3=\mathrm{RT}\) સમીકરણનું પાલન કરે છે. સંપૂર્ણ ચક્રમાં ચોખ્ખું કાર્ય _______ છે. (ધારી રહ્યા છીએ કે \(R=8 \mathrm{~J} / \mathrm{molK}\) )JEE Mains 2024 Hard
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium
- જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha, \beta\) (જ્યાં \(\alpha<\beta)\) એ સમીકરણ \(\lambda x^2-(\lambda+3) x+3=0\) ના એવા બીજ હોય કે જેથી \(\frac{1}{\alpha}-\frac{1}{\beta}=\frac{1}{3}\)થાય, તો \(\lambda\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
- સમીકરણ \(\mathrm{e}^{4 \mathrm{x}}+2 \mathrm{e}^{3 \mathrm{x}}-\mathrm{e}^{\mathrm{x}}-6=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- બે સમાન વિદ્યુતભારીત ગોળાઓ સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવે છે. દોરીઓ એકબીજા સાથે \(\theta\) કોણ બનાવે છે. જ્યારે પાણીમાં લટકાવવામાં આવે છે, ત્યારે કોણ તેટલો જ રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.5 \mathrm{~g} / \mathrm{cc}\) હોય, તો પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક _______ થશે. (પાણીની ઘનતા \(=1 \mathrm{~g} / \mathrm{cc}\) લો)JEE Mains 2024 Hard
- \(2 {C}\) અને \({C}\) જેટલુ કેપેસીટર ધરાવતા બે કેપેસીટન્સને સમાંતરમાં જોડી \(V\) જેટલા સ્થિતિમાનથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કરી \(C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(K\) જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણ પણે ભરવામાં આવે છે. હવે કેપેસીટરનો સમાંતર સ્થિતિમાનનો તફાવત ............ થશે.JEE Mains 2021 Medium
- ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
JEE Mains 2024 Hard - બે વિધાનો વિધાન \(I\) : ધારોકે \(\vec{a}=\hat{i}+2 \hat{j}-3 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}-\hat{k}\). તો \(\vec{a} \times \vec{r}=\vec{a} \times \vec{b}\) અને \(\vec{a} \cdot \vec{r}=0\) નું સમાધાન કરતા સદિશ \(\vec{r}\) નું માન \(\sqrt{10}\) છે. વિધાન \(II\) : ત્રિકોણ \(A B C\) માં, \(\cos 2 A+\cos 2 B+\cos 2 C \geq-\frac{3}{2}\)JEE Mains 2024 Hard