ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક પ્રક્ષિપ્તને સમક્ષિતિજ સાથે \( 60^{\circ} \) ના ખૂણે ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તેની ગતિની દિશા સમક્ષિતિજ સાથે \( 45^{\circ} \) હોય છે ત્યારે પ્રક્ષિપ્તની ઝડપ 20 m/s છે. પ્રક્ષિપ્તની પ્રારંભિક ઝડપ __________ m/s છે.

  1. A \( 40\sqrt{2} \)
  2. B 40
  3. C \( 20\sqrt{3} \)
  4. D \( 20\sqrt{2} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \( 20\sqrt{2} \)

Step-by-step Solution

Detailed explanation

\( u~cos~60^{\circ}=\frac{20}{\sqrt{2}} \) \( \frac{u}{2}=\frac{20}{\sqrt{2}} \) \( u=\frac{40}{\sqrt{2}} \) \(u =20 \sqrt{2}\) m/s
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app