ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)  

  1. A \(82\)
  2. B \(72\)
  3. C \(87\)
  4. D \(78\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(82\)

Step-by-step Solution

Detailed explanation

Component along \(AC\) \(=100 \cos 35^{\circ} N\) \(=100 \times 0.819 N\) \(=81.9 N\) \(\approx 82 N\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app