JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
લંબગત તરંગનું સમીકરણ \(y = \frac{{10}}{\pi }\,\sin \,\left( {\frac{{2\pi }}{T}t - \frac{{2\pi }}{\lambda }x} \right)\) મુજબ આપવામાં આવે છે. તરંગલંબાઈના(\(cm\) માં) કયા મૂલ્ય માટે તરંગનો વેગ કણના વેગા કરતા બમણો મળે?
- A \(40\)
- B \(20\)
- C \(10\)
- D \(60\)
Answer & Solution
Correct Answer
(A) \(40\)
Step-by-step Solution
Detailed explanation
Given, amplitude \(a\) \(=10 \mathrm{cm}\) wave velocity \(=2 \times\) maximum particle velocity i.e, \(\frac{{\omega \lambda }}{{2\pi }} = 2\frac{{{\rm{a}}\omega }}{\pi }\) or, \(\quad \lambda=4 \mathrm{a}=4 \times 10=40 \mathrm{cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(P\) અને \(Q\) ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે \(P\) ગુચળામાંથી \(3\, A\) પ્રવાહ પસાર થાય ત્યારે \(Q\) ગુચળામાંથી \(10^{-3}\, Wb\) ચુંબકીય ફ્લક્સ પસાર થાય.\(Q\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે \(P\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને \(Q\) ગુચળામાંથી \(2\, A\) પ્રવાહ પસાર થતો હોય ત્યારે \(P\) ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2019 Medium
- આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો \(m,\,2\,m\) અને \(3\,m\) \(x-y\)સમતલ માં અનુક્રમે \(3\,u,\,2\,u\,\) અને \(u\) ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ \(P\) એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
JEE Mains 2014 Hard - જ્યારે 300 nm તરંગલંબાઈનો પારજાંબલી પ્રકાશ \(2.13 \mathrm{eV}\) કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે, ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. નિરોધક સ્થિતિમાન _______ છે. (આપેલ છે hc =1240 eV nm )JEE Mains 2024 Hard
- નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. વિધાન \(I\) : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે. વિધાન \(II :\) વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Medium
- કાર્નોટ ફ્રીજર \(0\,^oC\) તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને \(27\,^oC\) તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા \(336 \times 10^3\, J\,kg^{-1}\) છે. આ ફ્રીજર દ્વારા \(0\,^oC\) તાપમાનવાળા \(5\, kg\) પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?JEE Mains 2016 Hard
- \(5\,g\) દળ અને \(1\,cm\) ત્રિજ્યા ધરાવતો એક ધાતુનો સિક્કો એક પાતળી નહિવત દળ ધરાવતા તાર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલો છે તંત્ર શરૂઆતમાં સ્થિર છે. અચળ ટોર્ક લગાવતા તંત્ર \(AB\) ની સાપેક્ષે \(25\) પરિભ્રમણ \(5\,s\) માં પૂર્ણ કરતું હોય તો આ ટોર્ક કેટલું હશે?
JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\{1,2,3\}\). \(A\) પરના સંબંધોની સંખ્યા, જેમાં \((1,2)\) અને \((2,3)\) હોય, જે સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય, તે ___ છે.JEE Mains 2025 Easy
- જો ઉગમ બિંદુ પરથી ઉપવલય \(\frac{x^2}{4}+\frac{y^2}{b^2}=1, b < 2\) નાં અભિલંબનું મહત્તમ અંતર \(1\) હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક સિક્કાને તક્તી પર ગોઠવેલો છે. આ સિક્કા અને તક્તી વચચે ઘર્ષાણાંક \(\mu\) છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર \(r\) હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ _______ છે.JEE Mains 2024 Hard
- એક બલૂનમાં \(\left(32^{\circ} C \right.\) તાપમાને અને \(1.7\;atm\) તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?JEE Mains 2020 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{\alpha x e^{x}-\beta \log _{e}(1+x)+\gamma x^{2} e^{-x}}{x \sin ^{2} x}=10, \alpha, \beta, \gamma \in R\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(A= \{1, 2, 3, 4\}\) અને સંબંધ \(R : A \to A\) ; \(R = \{ (1, 1), (2, 3), (3, 4), ( 4, 2) \}\) આપેલ હોય તો આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.JEE Mains 2013 Hard