ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - તરંગો
  • JEE Mains 2019
  • સરળ
  • સંખ્યાત્મક

\(S\) અવાજ ધરાવતું ઉદગમ \(50\,m/s\) ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર \(1000\,Hz\) આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... \(Hz\) થાય? (હવામાં ધ્વનિની ઝડપ \(350\,m/s\) )

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(750\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\mathrm{f}_{\mathrm{a}}=\frac{\mathrm{V}}{\mathrm{V}-\mathrm{V}_{\mathrm{s}}} \mathrm{f}_{\mathrm{o}}=1000 \mathrm{Hz}\)

\(\mathrm{f}_{\mathrm{a}}^{\prime}=\frac{\mathrm{V}}{\mathrm{V}+\mathrm{V}_{\mathrm{s}}} \mathrm{f}_{\mathrm{o}}\)

\(\frac{f_{a}^{\prime}}{f_{a}}=\frac{V-V_{s}}{V+V_{s}}=\frac{350-50}{350+50}=\frac{300}{400}=\frac{3}{4}\)

\(\mathrm{f}_{\mathrm{a}}^{\prime}=\frac{3}{4} \times 1000=750 \mathrm{Hz}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ