JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.
- A \(48\)
- B \(49\)
- C \(50\)
- D \(53\)
Answer & Solution
Correct Answer
(D) \(53\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{I}=\left(\frac{2}{5} \mathrm{mR}^2+\mathrm{md}^2\right) \times 2\) \(\mathrm{I}=2\left(\frac{2}{5} \times 2 \times\left(\frac{1}{2}\right)^2+2 \times\left(\frac{3}{4}\right)^2\right)=\frac{53}{20} \mathrm{~kg}-\mathrm{m}^2\) \(\mathrm{X}=53\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 25 m લંબાઈ અને \(5 \mathrm{~mm}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, \(2 \times 10^{-6} \Omega \mathrm{~m}\) અવરોધકતાવાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસના સામસામેના બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?JEE Mains 2025 Medium
- દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ \((\theta)\)_____થશે.JEE Mains 2024 Hard
- ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - \(\mathrm{m}\) દળ ધરાવતા સેટેલાઈટને પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં \(u\) વેગથી લોન્ચ કરવામાં આવે છે. \(\mathrm{R}\) (\(R =\) પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર પહોચ્યા પછી તે \(\frac{\mathrm{m}}{10}\) દળના રોકેટમાથી બહાર આવીને વર્તુળાકાર કક્ષામાં પહોચે છે તો રોકેટની ગતિઉર્જા કેટલી થશે? (\(G\) ગુરુત્વાકર્ષણનો અચળાંક ; \(\mathrm{M}\)પૃથ્વીનું દળ)JEE Mains 2020 Hard
- એક વિમાન અચળ ઝડપે સમતલ ઉડાન ભરી રહ્યું છે અને તેની દરેક બે પાંખોનું ક્ષેત્રફળ \(40 \mathrm{~m}^2\) છે. જો હવાની ઝડપ નીચલી પાંખની સપાટી પર \(180 \mathrm{~km} / \mathrm{h}\) અને ઉપલી પાંખની સપાટી પર \(252 \mathrm{~km} / \mathrm{h}\) હોય, તો વિમાનનું દળ _______ \(\mathrm{kg}\) છે. (હવાની ઘનતા \(1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) લો.)JEE Mains 2024 Hard
- જ્યારે તેનો વહન દર \(0.18\) લી\(/\)મિનીટ થી વધારીને \(0.48\) લી\(/\)મિનીટ કરવામાં આવે ત્યારે વર્તુળાકાર નળમાંથી વહેતા પાણીના દહનનો પ્રકાર કયો હો ? ત્રિજ્યા અને પાણીની નિગ્ધતા અનુક્રમે \(0.5\, cm\) અને \(10^{-3}\, Pa s\) છે.
(પાણીની ઘનતા : \(10^{3}\, kg / m ^{3}\)).JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(r\) ત્રિજ્યાની કેપિલરીમાં \(M\) દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો \(2r\) ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?JEE Mains 2019 Medium
- વિધેય \(f(x)=x^x, x>0\) એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.JEE Mains 2024 Medium
- જો ગુણાકાર \(\left(1+x+x^{2}+\ldots+x^{2 n}\right)\left(1-x+x^{2}-x^{3}+\ldots+x^{2 n}\right)\) માં \(x\) ની બધીજ યુગ્મ ઘાતાંકનો સરવાળો \(61,\) હોય તો \(\mathrm{n}\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, બિંદુ \(A\) એ \(z_1=\sqrt{3}+2 \sqrt{2} i\) છે, બિંદુ \(B\left(z_2\right)\) એવું છે કે \(\sqrt{3}\left|z_2\right|=\left|z_1\right|\) અને \(\arg \left(z_2\right)=\arg \left(z_1\right)+\frac{\pi}{6}\). તો,JEE Mains 2025 Hard
- KE ગતિ ઊર્જા ધરાવતો એક દડો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના ઉચ્ચતમ બિંદુએ દડાની ગતિ ઊર્જા કેટલી હશે?JEE Mains 2025 Easy
- ધારોકે બિંદુ \(P (2,3)\) માંથી દોરવામાં આવેલ તથા રેખા \(x+y=6\) ને બિંદુ P થી \(\sqrt{\frac{2}{3}}\) અંતરે મળતી બે સુરેખાઓ ધન \(x\)-અક્ષ સાથે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણાઓ બનાવે છે. તો \(\left(\theta_1+\theta_2\right)\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard