ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો
  • JEE Mains 2020
  • મધ્યમ
  • MCQ

ધાતુના સમઘન પર \(4\;GPa\) જેટલું હાઇડ્રોસ્ટેટિક દબાણ લગાવવામાં આવે છે. તો સમઘનની બાજુની લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે? (ધાતુનો બલ્ક મોડ્યુલસ \(B =8 \times 10^{10}\, Pa\) )

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(1.67\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(B =-\frac{\Delta P }{\frac{\Delta V }{ V }}\)

\(\left|\frac{\Delta V }{ V }\right|=\frac{\Delta P }{ B }\)

\(=\frac{4 \times 10^{9}}{8 \times 10^{10}}=\frac{1}{20}\)

\(\frac{\Delta \ell}{\ell}=\frac{1}{3} \times \frac{\Delta V }{ V }=\frac{1}{60}\)

Percentage change \(=\frac{\Delta \ell}{\ell} \times 100 \%\)

\(=\frac{100}{60} \%=1.67 \%\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ