ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta  = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને  \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?

  1. A \(V_B = 40\, mV\); \(V_W = 135\,mV\) જ્યાં ડાબી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે
  2. B \(V_B = 45\,mV\); \(V_W = 120\, mV\) જ્યાં જમણી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે
  3. C \(V_B= 40\, mV\); \(V_W = 135\,mV\) જ્યાં જમણી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે
  4. D \(V_B = 45\, mV\); \(V_W = 120\, mV\) જ્યાં ડાબી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(V_B = 45\, mV\); \(V_W = 120\, mV\) જ્યાં ડાબી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{V}_{\mathrm{B}}=\mathrm{VB}_{\mathrm{H}} l=240 \times 5 \times 10^{-5} \cos (\theta) \times 5\) \(=44.7\, \mathrm{mV}\) By right hand rule, the charge moves to the left of pilot.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app