JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(300 \,K\) તાપમાને ઓક્સિજનની \(rms\) અને સરેરાશ વેગનો ગુણોતર શોધો.ઓક્સિજનનો અણુભાર \(32 \,g / mol\) છે. \((\left. R =8.3 \,J K ^{-1} mol ^{-1}\right)\)
- A \(\sqrt{\frac{3}{8}}\)
- B \(\sqrt{\frac{8}{3}}\)
- C \(\sqrt{\frac{3 \pi}{8}}\)
- D \(\sqrt{\frac{8 \pi}{3}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt{\frac{3 \pi}{8}}\)
Step-by-step Solution
Detailed explanation
\(v _{vms }=\sqrt{\frac{3 RT }{ M }}\) \(v _{ avg }=\sqrt{\frac{8 RT }{\pi} \frac{ RT }{ M }}\) \(\frac{ v _{ rms }}{ v _{ avg }}=\sqrt{\frac{3 \pi}{8}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન કદના અને દળના, ગોળીય અવાહક અને ગોળીય ધાત્વીય દડાઓનું, સમાન ઊંચાઇએથી પતન કરાવવામાં આવે છે. નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. (હવાનો અવરોધ અવગણવો)JEE Mains 2023 Medium
- જો \(30\,min\) અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો \(90\,min\) બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?JEE Mains 2023 Easy
- બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
JEE Mains 2016 Medium - તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ વગાડે છે. આ ધટના \(......\) પર કાર્ય છે.JEE Mains 2022 Medium
- એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ \(P_0\) અને \(V_0\) છે.જ્યારે વાયુને અચાનક \(\frac{ V _{ o }}{4}\) કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. (\(\gamma\) = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)JEE Mains 2023 Medium
- દર્શાવેલ પરિપથનો અસરકારક સંઘારતા (કેપેસિટન્સ) \(0.5\,\mu F\) હોય તો \(C\) કેટલો હશે? પરિપથમાં દર્શાવેલ તમામ મૂલ્ય \(\mu F\) માં છે.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(3 \times 3\) શ્રેણિક \(M\) માટે, trace \((M)\) એ \(M\) ના બધા વિકર્ણ ઘટકોના સરવાળાને દર્શાવે છે. ધારો કે \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે જેથી \(|A|=\frac{1}{2}\) અને trace \((A)=3\). જો \(B=\operatorname{adj}(\operatorname{adj}(2 A))\) હોય, તો \(|B|+\) trace (B) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium
- એક ગ્રહ, જેનું દળ \(9\,Me\) અને ત્રિજ્યા \(4 R _e\) છે, જ્યાં \(M e\) અને \(Re\) એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજયા છે, તેનો નિષ્ક્રમણ વેગ ......... \(km / s\).છે. (પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ \(V _{ e }=11.2 \times 10^3\,m / s\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- ધારોકે \(P\left(a_1, b_1\right)\) અને \(Q\left(a_2, b_2\right)\) એ કેન્દ્ર \(C(\sqrt{2}, \sqrt{3})\) વાળા વર્તુળ પરના બે ભિન્ન બિંદુુઓ છે. ધારો કે \(O\) ઊગમબિંદુ છે અને \(OC\) એ \(CP\) અન \(CQ\) બંને લંબ છે.જો ત્રિકોણ \(OCP\) નું ક્ષેત્રફળ \(\frac{\sqrt{35}}{2}\) હોય, તો \(a_1^2+a_2^2+b_1^2+b_2^2=..............\)JEE Mains 2023 Hard
- \(-4 \mu \mathrm{C}\) અને \(+4 \mu \mathrm{C}\) ના બે વિદ્યુતભારો બિંદુુઓ \(\mathrm{A}(1,0,4) \mathrm{m}\) અને \(\mathrm{B}(2,-1,5) \mathrm{m}\) આગળ \(\overrightarrow{\mathrm{E}}=0.20 \hat{i} \mathrm{~V} / \mathrm{cm}\) ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. આ દ્રી-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય \(8 \sqrt{\alpha} \times 10^{-5} \mathrm{Nm}\) છે, જયાં \(\alpha=\)_______થશે.JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન વર્ણપટમમાં, \(\lambda\) એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “\(a \lambda\)” છે. \(a\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\vec{a}=2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}, \vec{b}=3 \hat{i}+4 \hat{j}-5 \hat{k}\) અને સદીશ \(\vec{c}\) એવો છે કે જેથી \(\vec{a} \times(\vec{b}+\vec{c})+\vec{b} \times \vec{c}=\hat{i}+8 \hat{j}+13 \hat{k}\) થાય. જો \(\vec{a} \cdot \vec{c}=13\) હોય, તો \((24-\vec{b} \cdot \vec{c}) =\) .............JEE Mains 2024 Hard