JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક ઉષ્મા એન્જિન \(1915\, J,\) \(-40\, J ,+125\, J\) અને \(-Q\,J\) જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા \(50.0 \%\) છે. તો \(Q\) નું મૂલ્ય કેટલા \(J\) હશે?
- A \(640\)
- B \(400\)
- C \(980\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(C) \(980\)
Step-by-step Solution
Detailed explanation
\(\eta=\frac{\text { Work done }}{\text { Heat supplied }}\) \(\frac{1}{2}=\eta=\frac{1915-40+125- Q }{1915+125}\) \(\frac{1}{2}=\frac{2000- Q }{2040}\) \(2040=4000-2 Q\) \(2 Q =1960\) \(Q =980 J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) )JEE Mains 2023 Hard
- એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન \(960\, m\) તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં \(2.56 \mu F\) નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... \(\times 10^{-8} H\) થશે.JEE Mains 2021 Medium
- અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ]JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી :
\((A)\) \(n^{\text {th }}\) કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(h\) નું પૂર્ણાંક ગુણાકાર હોય છે.
\((B)\) ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા નથી.
\((C)\) ન્યુક્લિયર બળો સ્પિન-આધારિત હોય છે.
\((D)\) ન્યુક્લિયર બળો કેન્દ્રીય અને વિદ્યુતભાર-સ્વતંત્ર હોય છે.
\((E)\) ન્યુક્લિયસની સ્થિરતા પેકિંગ ફ્રેક્શનના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard - એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium - બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- જો \(5\) અવલોકનો \(x_1 ,x_2 ,x_3 ,x_4 ,x_5\) નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(10\) અને \(3\) હોય તો \(6\) અવલોકનો \(x_1 ,x_2 ,.....,x_5\) અને \(-50\) નો વિચરણ ......... થાયJEE Mains 2019 Hard
- ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - વર્તુળો પરના બિંદુઓ \(P _{1}\) અને \(P _{2}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો કે જેમાં એક બિંદુ\(P _{1}\) એક વર્તુળ પર અને બીજું બિંદુ \(P _{2}\) એ બીજા વર્તુળ પર વર્તુળ પર આવેલ છે. જ્યાં વર્તુળોના સમીકરણો \(x^{2}+y^{2}-10 x-10 y+41=0\) ; \(x^{2}+y^{2}-24 x-10 y+160=0\) છે.JEE Mains 2021 Hard
- પરિપથમાં \(40\ \Omega, 60\ \Omega, 90\ \Omega\) અને \(110\ \Omega\) જોડેલા છે. \(AC\) વચ્ચે \(40\, V\) ની બેટરી જોડેલ છે તો \(BD\) વચ્ચે વૉલ્ટેજ ......... \(V\)
JEE Mains 2020 Medium