JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(60^{\circ}\) નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ \(\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2\) છે, જ્યાં \(x=\) __________. \(\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)\).
- A \(1\)
- B \(5\)
- C \(7\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
For rolling motion, \(\mathrm{a}=\frac{\mathrm{g} \sin \theta}{1+\frac{\mathrm{I}_{\mathrm{cm}}}{\mathrm{MR}^2}}\) \( a=\frac{g \sin \theta}{1+\frac{1}{2}} \) \( =\frac{2 \times 10 \times \frac{\sqrt{3}}{2}}{3} \) \( =\frac{10}{\sqrt{3}}\) Therefore \(\mathrm{x}=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન-I : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ emf બેમાંથી કોઈપણ emf કરતાં નાનો હોય છે.
વિધાન-II : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ આંતરિક અવરોધ બેમાંથી કોઈપણ બેટરીના આંતરિક અવરોધ કરતાં નાનો હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - \(10\,cm\) ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... \(D\) છે.JEE Mains 2023 Medium
- ઉગમબિંદુ પર એક બિંદુવત ડાયપોલ \(\vec p = - {p_0}\hat x\) છે. ડાયપોલના કારણે \(y-\) અક્ષ પર \(d\) અંતરે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલું થશે?(અનંત અંતરે \(V = 0\))JEE Mains 2019 Medium
- \(20\,\Omega\) અવરોધ ધરાવતા એક બંધ પરિપથમાં (વેબરમાં) ચુંબકીય ફલકસ સમય \(t(s)\) સાથે \(\phi=8 t^2-9 t+5\) મુજબ બદલાય છે. \(t=0.25\,s\) એ પ્રરિત પ્રવાહનું મૂલ્ય \(.......mA\) હશે.JEE Mains 2022 Medium
- મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ \(X\) ને અવરોધ \(Y\) વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી \(40\, cm\) અંતરે મળે છે. જો \(X < Y\) હોય તો \(3X\) અવરોધને \(Y\) અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... \(cm\) અંતરે મળે?JEE Mains 2013 Hard
- એક કણ, \(a\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન \(U = - \frac{k}{{2{r^2}}}\) અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે.JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a_k} = (\tan\theta_k)\hat{i} + \hat{j}\) અને \(\vec{b_k} = \hat{i} - (\cot\theta_k)\hat{j}\), જ્યાં \(\theta_k = \dfrac{2^{k-1}\pi}{2^n + 1}\), કોઈક \(n \in \mathbb{N}\) માટે, જ્યાં \(n > 5\). તો \(\dfrac{\displaystyle\sum_{k=1}^{n}|\vec{a_k}|^2}{\displaystyle\sum_{k=1}^{n}|\vec{b_k}|^2}\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(\overrightarrow{O A}=2 \vec{a}, \overrightarrow{O B}=6 \vec{a}+5 \vec{b}\) અને \(\overrightarrow{O C}=3 \vec{b}\), જ્યાં \(O\) ઊગમબિંદૂ છે. જો પાસપાસેની બાજુઓ \(\overrightarrow{O A}\) અને \(\overrightarrow{O C}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ \(15\) ચો. એકમ હોય, તો ચતુષ્કોણ \(\mathrm{OABC}\) નું ક્ષેત્રફળ (ચો. એકમમાં) ........... છે.JEE Mains 2024 Medium
- \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે]JEE Mains 2019 Medium
- જ્યારે \(\left((64)^{(64)}\right)^{(64)}\) ને 7 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ = __________JEE Mains 2025 Medium
- એક કણ કે જે \(\vec F = 3\vec i -12\vec j\) બળ અનુભવે છે તેનું \(\vec d = 4\vec i\) સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા \(3\,J\) હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?JEE Mains 2019 Medium
- પરવલયો \(y = x ^{2}\) અને \(y =-( x -2)^{2}\) ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ મેળવો.JEE Mains 2022 Hard