JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
એક સમાંતર કિરણપુંજ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600 \mathrm{~nm}\) એકલ સ્લિટમાંથી પસાર થાય છે જેની પહોળાઈ \(0.4 \mathrm{~mm}\) છે. દ્વિતીય ક્રમના ન્યૂનતમ ને અનુરૂપ કોણીય વિચલન _______ \(\times 10^{-3} \mathrm{rad}\) હશે.
- A \(6\)
- B \(8\)
- C \(5\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\sin \theta=\theta=\frac{2 \lambda}{b}\) \(=\frac{2 \times 600 \times 10^{-9}}{4 \times 10^{-4}}=3 \times 10^{-3} \mathrm{rad}\) કુલ વિચલન \((3+3) \times 10^{-3}=6 \times 10^{-3} \mathrm{rad}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સમય સાથે \({d}({t})={d}_{0}+{a}_{0}\, sin\omega \,t\) મુજબ બદલાય છે; જ્યાં \({d}_{0}, \omega\) અને \(a_{0}\) અચળાંકો છે. સ્થિર છે. સમય સાથે મેળવેલી સૌથી મોટી શલાકાની પહોળાઈ અને સૌથી નાની શલાકાની પહોળાઈ વચ્ચેનો તફાવત કઈ રીતે આપવામાં આવે?JEE Mains 2021 Hard
- \(R\) ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા \(R\) અને બહારની ત્રિજ્યા \(2R\) છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા \(K_1\) છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા \(K_2\) છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.JEE Mains 2019 Medium
- જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે. \({}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}\) આ પ્રક્રિયામાં \(x\) કણ ઉત્પન્ન થાય છે અને તે \(Q\) ઉર્જા મૂક્ત કરે છે. તો \(x\) કણ કયો હશે?JEE Mains 2013 Medium
- \(0.36\, m\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ \('A'\) \(30^{\circ}\) અંતર \(0.1\, s\) માં કાપે છે. વ્યાસ \(MN\) પર બિંદુ \(‘ A’\) પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, \('P'\) સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે \(P, M\) ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... \(N\) હશે.
JEE Mains 2021 Hard - \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.JEE Mains 2023 Medium
- બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(a_1 , a_2, a_3, .... , a_n\) એ સમાંતર શ્રેણીમાં હોય અને જો \(a_3 + a_7 + a_{11} + a_{15} = 72\) ,તો પ્રથમ \(17\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2016 Hard
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium - ધારો કે A એ તમામ વિધેયો \(f: \mathbf{Z} \rightarrow \mathbf{Z}\) નો ગણ છે અને R એ A પરનો સંબંધ છે કે જેથી \(\mathrm{R}=\{(\mathrm{f}, \mathrm{g}): f(0)=\mathrm{g}(1)\) અને \(f(1)=\mathrm{g}(0)\}\). તો R:JEE Mains 2025 Medium
- જો વિધેય \(f :\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right] \rightarrow R ,\) : \(f (\theta)=\left|\begin{array}{ccc}-\sin ^{2} \theta & -1-\sin ^{2} \theta & 1 \\ -\cos ^{2} \theta & -1-\cos ^{2} \theta & 1 \\ 12 & 10 & -2\end{array}\right|\) ની ન્યૂનતમ અને મહત્તમ કિમતો અનુક્રમે \(m\) અને \(M\) હોય તો \(( m , M )\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ત્રણ ખામીયુક્ત નારંગી સાત સારા નારંગી સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે અને તેમને જોઈને, તેમની વચ્ચે ભેદ પાડવો શક્ય નથી. તે જથ્થામાંથી યાદૃચ્છિક રીતે બે નારંગી પસંદ કરવામાં આવે છે. જો \(x\) ખામીયુક્ત નારંગીની સંખ્યા દર્શાવે છે, તો \(x\) નું વિચરણ ___ છે.JEE Mains 2025 Medium
- અક્ષરો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\), D, E ને નીચેની આકૃતિમાં આપેલા 8 ખાનાઓમાં એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા કે જેથી કોઈ પણ હાર ખાલી ન રહે અને એક ખાનામાં વધુમાં વધુ એક અક્ષર મૂકી શકાય:
JEE Mains 2025 Hard