JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
વિભાગ \(I\) અને \(II\) ને \(25\, {cm}\) ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ \(I\) માં એક વસ્તુને \(40\, {cm}\) અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે (\(cm\) માં) પ્રતિબિંબ મળશે?

- A \(55.44\)
- B \(9.52\)
- C \(37.58\)
- D \(18.23\)
Answer & Solution
Correct Answer
(C) \(37.58\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mu_{2}}{v}-\frac{\mu_{1}}{u}=\frac{\mu_{2}-\mu_{1}}{R}\) \(\frac{1.4}{v}-\frac{1.25}{-40}=\frac{1.4-1.25}{-25}\) \(\frac{1.4}{v}=-\frac{0.15}{25}-\frac{1.25}{40}\) \(v=-37.58\, {cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R _1=(10 \pm 0.5) \Omega\) અને \(R _2=(15 \pm 0.5) \Omega\) મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે.JEE Mains 2023 Hard
- \(1\) \(kg\) દળ ધરાવતા એક કણ પર \(F=6t\) નું સમય આધારિત બળ લાગે છે.જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો પ્રથમ \(1\) \(sec.\) માં બળ વડે થતું કાર્ય ............... \(\mathrm{J}\) હશે.JEE Mains 2017 Hard
- સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર \(d\) , પ્લેટનું ક્ષેત્રફળ \(A\) અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ \(C_0\) છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય \(2K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક \(\frac{1}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(2K\) અને બીજો \(\frac{2}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(K\) થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ \(C\) હોય તો \(\frac{C}{{{C_0}}}\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2013 Hard
- એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)JEE Mains 2020 Hard
- આકૃતિ અનુક્રમે \({R}\) અને \({r}\) જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો \({AB}\) (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી \(MI\) અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની \(MI\) નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ \(M\) આપેલ છે. (\(MI\)એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
JEE Mains 2021 Medium - \(1\,mm\) ત્રિજ્યા અને \(10.5\,g / cc\) ની ધનતા ધરાવતી ગોળીને \(9.8\) પોઈઝ શ્યાનતા ગુણાંક અને \(1.5\,g / cc\) ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ \(3696 \times 10^{-x}\,N\) છે.તો \(x\) નું મૂલ્ય કેટલું હશે ? \(( g =9.8\,m / s ^2\) આપેલું છે.)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો વક્ર \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(2\left(x^{2}+x^{5 / 4}\right) d y-y\left(x+x^{1 / 4}\right) d x=2 x^{9 / 4} d x, x > 0\) નો ઉકેલ છે કે જે બિંદુ \(\left(1,1-\frac{4}{3} \log _{e} 2\right)\) તો \(y(16)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{n}\) એ પાંચ ભિન્ન કર્મચારીઓને ચાર અભેદ્ય (indistinguishable) ઓફિસોમાં બેસાડવાની રીતોની સંખ્યા હોય જ્યાં કોઈપણ ઓફિસમાં શૂન્ય સહિત કોઈપણ સંખ્યામાં વ્યક્તિઓ હોઈ શકે, તો \(\mathrm{n}\) = ........... છે.JEE Mains 2024 Medium
- અહી\(E _{1}, E _{2}, E _{3}\) એ પરસ્પર નિવારક ઘટના છે કે જેથી \(P \left( E _{1}\right)=\frac{2+3 p }{6}, P \left( E _{2}\right)=\frac{2- p }{8}\) અને \(P \left( E _{3}\right)\) \(=\frac{1- p }{2}\) છે. જો \(p\) ની મહતમ અને ન્યૂનતમ કિમંત અનુક્રમે \(p _{1}\) અને \(p _{2}\) ,હોય તો \(\left( p _{1}+ p _{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- બે લંબ રીતે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે સમીકરણ નીચે આપેલા છે.તેમને જોડીને Lissajous ગ્રાફ બનાવવામાં આવે છે. \(x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)\) તો નીચેનામાંથી શું સાચું પડશે?JEE Mains 2018 Hard
- ધારો કે \(\mathrm{a} \in \mathbf{R}\) અને A એ \(3 \times 3\) કક્ષાનો શ્રેણિક છે કે જેથી \(\operatorname{det}(A)=-4\) અને \(A+I=\left[\begin{array}{lll}1 & a & 1 \\ 2 & 1 & 0 \\ a & 1 & 2\end{array}\right]\), જ્યાં \(I\) એ \(3 \times 3\) કક્ષાનો એકમ શ્રેણિક છે.
જો \(\operatorname{det}((a+1) \operatorname{adj}((a-1) A))\) એ \(2^m 3^n, m, n \in\) \(\{0,1,2, \ldots .20\}\) હોય, તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Hard - \(5\,kg\) દળના એક કણ પર ત્રણ બળો \(F_1=10\,N , F_2=8 N\) અને \(F_3=6\,N\) લગાડેલા છે. બળ \(F_2\) અને \(F_3\) લંબરૂપે એવી રીતે લગાડેલા છે કે જેથી કણ સ્થિર રહે. જો બળ \(F_1\) ને દૂર કરવામાં આવે, તો કણનો પ્રવેગ ....... \(ms^{-2}\) થાય.JEE Mains 2023 Medium