JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
\(4.13 \mathrm{eV}\) ઊર્જાનો \(UV\) પ્રકાશ \(3.13 \mathrm{eV}\) કાર્ય વિધેય ધરાવતી પ્રકાશસંવેદી ધાતુની સપાટી પર આપતિત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા _______ હશે.
- A \(4.13 \mathrm{eV}\)
- B \(1 \mathrm{eV}\)
- C \(3.13 \mathrm{eV}\)
- D \(7.26 \mathrm{eV}\)
Answer & Solution
Correct Answer
(B) \(1 \mathrm{eV}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E}_{\text {photon }}\) = (કાર્ય વિધેય) \(+\mathrm{K} \cdot \mathrm{E}_{\max }\) \(\therefore 4.13=3.13+\mathrm{K} \cdot \mathrm{E}_{\max }\) \(\therefore \mathrm{K} \cdot \mathrm{E}_{\max }=1 \mathrm{eV}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાબુના પરપોટાની અંદરનું દબાણ બહારના દબાણ કરતાં _______ જેટલા પ્રમાણથી વધારે હોય છે. (આપેલ છે : \(\mathrm{R}=\) પરપોટાની ત્રિજ્યા, \(\mathrm{S}=\) પરપોટાનું પૃષ્ઠતાણ)JEE Mains 2024 Hard
- વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે?JEE Mains 2013 Medium
- આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ \(M,\) ઉપરની ત્રિજ્યા \(R\) અને ઊંચાઈ \(H\) છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ......
JEE Mains 2020 Hard - ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 Easy - કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- \('m'\) દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ \(F\) રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ \('a'\) હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો \('F'\) ની કિંમત શું થાય?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- અહી \(S_{n}\) એ સમાંતર શ્રેણીના પ્રથમ \(n\) પદોનો સરવાળો દર્શાવે છે. જો \(S_{3 n}=3 S_{2 n}\) હોય તો \(\frac{S_{4 n}}{S_{2 n}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- એક મુસાફર-બેગેને \(2 \,m / s\) ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક \(0.4\) છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... \(m\) હશે. [g \(=10 \,m / s ^{-2}\) લો.]JEE Mains 2022 Medium
- જો \(\vec{a}\) શૂન્યેતર સદિશ હોય કે જેથી તેના પ્રક્ષેપ સદિશો \(2 \hat{i}-\hat{j}+2 \hat{k}, \hat{i}+2 \hat{j}-2 \hat{k}\) અને \(\hat{k}\) પર સમાન હોય, તો \(\vec{a}\) ની દિશામાં એકમ સદિશ ___ છે.JEE Mains 2025 Medium
- મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે \(7.5\) અને \(13.6\) છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે \(135^o\) અને \(0^o\) છે.એવું જોવા મળ્યું છે કે \(r_1\) ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી \(h\) ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી \(r_2\) ત્રિજ્યાની કેપિલરીમાં \(h\) ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર \((r_1/r_2)\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- પરવલય \(y^{2}=4 a x\) નાં નાભિ અને પરવલય પરના ચલિત બિંદુથી બનતા રેખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એક બીજો પરવલય છે, જેની નિયામિકા ............ છે.JEE Mains 2021 Hard
- \(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે.JEE Mains 2024 Hard