JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(200\,g\) નો એક બોલ \(20\,m\) ઊંચા થાંભલા ઉપર સ્થિર સ્થિતિમાં છે.\(10\,g\) ની અને \(u\,m/s\) ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી એક ગોળી (બુલેટ) બોલના કેન્દ્રને અથડાય છે સંઘાત બાદ બંને એકબીજાથી સ્વતંત્ર રીતે ગતિ કરે છે.બોલ જમીન ઉપર થાંભલાના તળિયે થી \(30\,m\) અંતરે અને બુલેટ \(120\,m\) અંતરે પડે છે. બુલેટનો વેગ \(..............m/s\) હશે.(\(\left.g =10 m / s ^2\right.\) છે.)
- A \(120\)
- B \(60\)
- C \(400\)
- D \(360\)
Answer & Solution
Correct Answer
(D) \(360\)
Step-by-step Solution
Detailed explanation
\(v _1=\frac{30}{\sqrt{\frac{2 h }{ g }}}, \quad v _2=\frac{120}{\sqrt{\frac{2 h }{ g }}}\) \((0.01) u =(0.2) \frac{30 \sqrt{ g }}{\sqrt{2 h }}+(0.01) \frac{120 \sqrt{ g }}{\sqrt{2 h }}\) \(u =300+60=360\,ms ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી \(30^{\circ}\) ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ \(^{\circ}\) છે.JEE Mains 2023 Easy
- \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમને \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ચોટાડવામાં આવ્યા છે. \(n_{1}\) અને \(n_{2}\) એ \(\lambda\) પર નીચે આપેલ સૂત્ર મુજબ આધાર રાખે છે, જ્યાં \(\lambda\) એ પ્રકાશની તરંગલંબાઈ છે. \({n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}\) અને \({n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}\) \(BC\) આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ \(....\,nm\) હશે.
JEE Mains 2021 Hard - \(30\,cm\) લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે \(400\; Hz\) અને \(450\; Hz\) આવૃત્તિએ તેનો \(n\)મો અને \((n +1)\) મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ \(2700 \;N\) હોય, તો તેની રેખીય દળ ઘનતા \(.......\) \(kg/m\) થશે.JEE Mains 2022 Easy
- \(100\, {kg}\) દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે \(10\;{m} / {s}^{2}\) અને \(4 \,{m} / {s}^{2}\) છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે.
JEE Mains 2021 Medium - \(x-\)અક્ષ પર \(4 q\) અને \(-q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર \(x=-\frac{d}{2}\) અને \(x=\frac{d}{2}\) સ્થાને જડેલ છે. જો ત્રીજા \('q'\) જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી \(x = d\) સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા....
JEE Mains 2020 Hard - ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં \(24 \Omega\) નો શંટ લગાડતા તેનું આવર્તન \(25\) કાપામાંથી \(5\)કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- પરવલય \(y = 9x^2\) અને રેખાઓ \(x = 0,y = 1\) અને \(y = 4\) દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard
- જો શ્રેણી \({\left( {\frac{3}{4}} \right)^3} + {\left( {1\frac{1}{2}} \right)^3} + {\left( {2\frac{1}{4}} \right)^3} + {3^3} + {\left( {3\frac{3}{4}} \right)^3} + .....\) ના પ્રથમ \(15\) પદોનો સરવાળો \(225\,k\) થાય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- દરિયાની સપાટીથી 2.5 km ઊંડાઈએ પાણીનું આંશિક સંકોચન \(\left(\frac{\Delta \mathrm{V}}{\mathrm{V}}\right)\) ______ \(\%\) છે. આપેલ છે કે, પાણીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=2 \times 10^9 \mathrm{~N} \mathrm{~m}^{-2}\), પાણીની ઘનતા \(=10^3\) \(\mathrm{kg} \mathrm{m}^{-3}\), ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ \(=\mathrm{g}=10 \mathrm{~m} \mathrm{~s}^{-2}\).JEE Mains 2025 Medium
- \(p(x)\) એ દ્રીઘાત બહુપદી હોય કે જેથી \(p(0)= 1\) થાય. જ્યારે \(p(x)\) ને \(x-1\) વડે ભાંગવાંમાં આવે તો શેષ \(4\) મળે છે અને જ્યારે \(p(x)\) ને \(x+ 1\) વડે ભાંગવાંમાં આવે તો શેષ \(6\) મળે છે તો .....JEE Mains 2017 Hard
- સદીશ \(\bar{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}\) અને \(\vec{c}=\hat{j}-\hat{k}\) આપેલ છે કે જેથી \(\vec{a} \times \vec{b}=\vec{c}\) અને \(\vec{a} \cdot \vec{b}=1\) છે. જો સદીશ \(\vec{b}\) નો \(\vec{a} \times \vec{c}\) પરના પ્રક્ષેપ સદીશની લંબાઈ \(l\) હોય તો \(3l^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \( \text{cosec}10^{\circ}-\sqrt{3}\ \text{sec}10^{\circ} \) ની કિંમત ........... છે.JEE Mains 2026 Hard