ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

ફોટોઈલેકટ્રીક અસરમાં \(A\). ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. \(B\). ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(C\). ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે. \(D\). ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે. \(E\). ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A ફકત \(A\) અને \(C\)
  2. B ફકત \(A\) અને \(E\)
  3. C ફકત \(B\) અને \(C\)
  4. D ફકત \(A\) અને \(B\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફકત \(A\) અને \(C\)

Step-by-step Solution

Detailed explanation

Intensity of light \(\propto\) number of photons \(\propto\) no of photo electrons \(\propto\) photo current So, \(A\) is correct \(KE _{\max }= h v-\phi\) \(KE _{\max }\) depends on frequency So, \(C\) is correct So, \(A\) and \(C\) are correct
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app