JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
\(C, H\) અને \(O\) ધરાવતા એક કાર્બનિક સંયોજનના \(0.492 \,g\) નું સંપૂર્ણ દહન કરતાં \(0.7938 \,g CO _{2}\) અને \(0.4428 \,g\) \(H _{2} O\) ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં ઓક્સિજન ઘટકની ટકાવારી \((\%)\) ............ છે.
- A \(46\)
- B \(44\)
- C \(43\)
- D \(42\)
Answer & Solution
Correct Answer
(A) \(46\)
Step-by-step Solution
Detailed explanation
\(0.492\,g\) of \(C _{ x } H _{ y } O _{z}\) Gives \(0.7938\,g\,CO _{2}=0.018\) moles \(0.4428\,g\,H _{2} O =0.0246\) moles So moles of \(C =0.018 \Rightarrow 0.216\,g\) Moles of \(H =0.049 \Rightarrow 0.049\,g\) \(\therefore\) wt. of Oxygen \(=0.492-0.216-0.049\) \(\%\) of…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આ સંતુલન ધ્યાનમાં લો \(\mathrm{CO}(\mathrm{~g})+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{CH}_4(\mathrm{~g})+\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\), જો અચળ તાપમાને પ્રણાલી પર લાગુ પડતું દબાણ બે ગણું વધારવામાં આવે, તો
(A) પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા વધે છે.
(B) સંતુલન પુરોગામી દિશામાં ખસશે.
(C) સંતુલન અચળાંક વધે છે કારણ કે નીપજોની સાંદ્રતા વધે છે.
(D) સંતુલન અચળાંક યથાવત રહે છે કારણ કે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - શાનો ઉપયોગ કરીને એરીન ડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે ?JEE Mains 2013 Hard
- જલીય દ્રાવણમાં \(MgCl _2\) ના \(80\,mole\) ટકાવાર વિયોજીત થાય છે.\(38^{\circ} C\) પર \(MgCl _2\) ના \(1.0\,molal\) જલીય દ્રાવણનું બાષ્પ દબાણ \(.......\,mm\,Hg\) છે.(નજીકની પૂર્ણાક) આપેલ : \(38^{\circ}\,C\) પર પાણીનું બાષ્પદબાણ \(50\,mm\,Hg)\) છે.JEE Mains 2023 Medium
- ઘટતા ક્ષેત્ર સામર્થ્ય ના ક્રમમાં લિગેન્ડ ની સાચી શ્રેણી _______ છે.JEE Mains 2024 Medium
- બે મોલ બેન્ઝાલ્ડીહાઇડ અને એક મોલ એસીટોન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં જલીય \(\mathrm{NaOH}\) નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે \(x\) મળે છે. નીપજ \(x\) માં \(\pi\) બંધોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) લાલ ફોસ્ફરસની હાજરીમાં ગ્લાયસીન નાં એક મોલ સાથે ક્લોરિન નાં એક મોલ ને ગરમ કરતાં કિરાલ કાર્બન પરમાણું નું નિર્માણ થઈને નીપજ નું એક દ્રાવણ પ્રાપ્ત થાય છે. કારણ \(R:\) \(2\) કિરાલ કાર્બનો સાથેનો એક અણુ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેની સુરેખ સમીકરણ સંહતિ \(2 x+3 y+2 z=9\) ; \(3 x+2 y+2 z=9\) ;\(x-y+4 z=8\)JEE Mains 2021 Medium
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 Hard
- \(V\) કદ ધરાવતા પાત્રમાં \(16\, g\) ઓક્સિજન , \(28\, g\) નાઇટ્રોજન અને \(44\, g\) કાર્બન ડાઇઓક્સાઇડ \(T\) તાપમાને ભરેલ છે. \(R\) વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય?JEE Mains 2021 Medium
- અહી \(S=\{z=x+i y:|z-1+i| \geq|z|,|z|<2,|z+i|=\) \(|z-1|\}\) હોય તો \(x\) ની બધીજ કિમંતોનો ગણ મેળવો કે જેથી કોઈક \(y \in R\) માટે \(w=2 x+i y \in S\) મળે.JEE Mains 2022 Hard
- નીચે આપેલા કવોન્ટમ આંકોના સેટ (સમૂહ) માંથી ક્યાને મંંજૂર કરવામાં આવતો નથી ?JEE Mains 2022 Medium