JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(\left({P}+\frac{{an}^{2}}{{~V}^{2}}\right)({V}-{nb})={n} {RT}\)માં વાન ડર વાલ્સ વાયુ સમીકરણમાં પેરામીટર \('a'\)નો એકમ છે:
- A \({kg} \,{m} \,{s}^{-2}\)
- B \({dm}^{3}\, {~mol}^{-1}\)
- C \({kg} \,{m}\, {s}^{-1}\)
- D \({atm} \,{dm}^{6} \,{~mol}^{-2}\)
Answer & Solution
Correct Answer
(D) \({atm} \,{dm}^{6} \,{~mol}^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{an}^{2}}{{~V}^{2}}={atm} \Rightarrow {a}={atm} \times \frac{{d} {m}^{6}}{{~mol}^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(120\, g\) સંયોજન (અણુભાર \(60\)) ને \(1000\, g\) પાણીમાં દ્રાવ્ય કરતા \(1.12\, g/mL\). ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ \(\mathrm{M}\) માં જણાવો.JEE Mains 2014 Hard
- જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, \(0.25\, g\) સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે \(2.5\, mL \,2 \,M \,H _2 SO _4\) ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી \(.....\) છે.JEE Mains 2022 Medium
- નીચેની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લો

\(\begin{aligned}
& \mathrm{CrO}_2 \mathrm{Cl}_{2(\text { Vapour })}+\mathrm{NaOH} \rightarrow \mathrm{~B}+\mathrm{NaCl}+\mathrm{H}_2 \mathrm{O} \\
& \mathrm{~B}+\mathrm{H}^{+} \rightarrow \mathrm{C}+\mathrm{H}_2 \mathrm{O}
\end{aligned}\)
સંયોજન 'C' માં હાજર અંતિમ 'O' પરમાણુઓની સંખ્યા ______ છે.JEE Mains 2025 Medium - નીચે આપેલા દ્રાવણોમાંથી ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન/ન્યુનત્તમ (સૌથી ઓછું) ઠારબિંદુ _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : હેલોઆલ્કેન ની \(KCN\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે \(\operatorname{AgCN}\) સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે. કારણ (\(R\)) : \(KCN\) અને \(AgCN\) બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- ઉપરની પ્રક્રિયામાં, પ્રક્રિયક \(“A”\) શોધો.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.
JEE Mains 2023 Hard - ધારો કે વિકલ સમીકરણ \(x d y=\left(\sqrt{x^{2}+y^{2}}+y\right) d x, x>0\), નો ઉલલ વક્ર એ રેખા \(x=1\) ને \(y=0\) અને રેખા \(x=2\) ને \(y=\alpha\) આગળ છેદે છે. તો \(\alpha\) ની કિંમત .......... છે.JEE Mains 2022 Hard
- એક પ્રક્ષિપ્ત (\(\hat i + 2\hat j\))\(ms^{-1}\) જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં \(\hat i\) એ સમક્ષિતિજ દિશામાં અને \(\hat j\) એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો \(g=10\) \(ms^{-2}\) હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.JEE Mains 2013 Medium
- ધારો કે 4 ત્રિજ્યાવાળું એક વર્તુળ ઉગમબિંદુ O, બિંદુઓ A \( (-\sqrt{3}a,0) \) અને \( B(0,-\sqrt{2}b) \) માંથી પસાર થાય છે, જ્યાં a અને b વાસ્તવિક પ્રાચલો છે અને \( ab\ne0 \). તો \( \Delta OAB \) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ___ ત્રિજ્યાવાળું વર્તુળ છે.JEE Mains 2026 Easy
- \(f:R \to R\) એ સતત અને વિકલનીય વિધેય હોય કે જેથી \(f\left( 2 \right) = 6\) અને \(f'\left( 2 \right) = \frac{1}{{48}}\) થાય જો \(\int_6^{f\left( x \right)} {4{t^3}} \,dt = \left( {x - 2} \right)\,g\left( x \right)\) થાય તો \(\mathop {\lim }\limits_{x \to 2} \,g\left( x \right)\) =JEE Mains 2019 Hard
- \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે.JEE Mains 2023 Medium