JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?
- A \(3\) અને \(5\)
- B \(2\) અને \(6\)
- C \(2\) અને \(8\)
- D \(3\) અને \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(3\) અને \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) Oxidation number of \(Co\) is \(+3\). So primary valency is \(3\). It is an octahedral complex so secondary valency \(6\) or Co-ordination number \(6\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 Easy
- એસિટીલિનના ધ્રુવીકરણ દ્વારા નીચેના સંયોજનોમાંથી કયો સંયોજનો પ્રાપ્ત થાય છે?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઑક્સિજનની સહસંયોજકતા સામાન્ય રીતે બે હોય છે, પરંતુ તે ચાર સુધી વધી શકે છે. \(SO_2\) માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક \(-2\) અને \(OF_2\) માં તે \(+2\) છે.
વિધાન II: સમૂહ \(16\) ના અન્ય તત્ત્વોની સરખામણીમાં ઑક્સિજનનું અસામાન્ય વર્તન તેના નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતાને કારણે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - નાઇટ્રોજનના નિર્ધારણ માટેની ડુમાસ પદ્ધતિમાં, 0.4 g કાર્બનિક સંયોજનમાંથી 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન એકત્રિત થયું. સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવારી પ્રમાણ શું છે?
(આપેલ છે: 300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - કોબાલ્ટ-કર્બોનિલ સંકિર્ણમાં : \(\left[ Co _{2}( CO )_{8}\right], Co - Co\) બંધોની સંખ્યા "X" અને ટર્મીનલ (છેડો) \(CO\) લીગાન્ડો \(Y\) છે તો.\(X+Y=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- તત્વો X અને Y સમૂહ 15માં આવેલા છે. 'X' અને ફોસ્ફોરસ વચ્ચેની વિદ્યુતઋણતા મૂલ્યનો તફાવત, ફોસ્ફોરસ અને 'Y' વચ્ચેની વિદ્યુતઋણતાના તફાવત કરતા વધારે છે. તો અનુક્રમે 'X' અને 'Y' શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય?JEE Mains 2020 Medium
- ઠારણ વ્યવસ્થાનું તાપમાન \({T}_{2}=400\, {K}\) અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન \({T}_{1}\) વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી \(300 \,{J}\) ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં \(240\, {J}\) ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન (\(K\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2021 Medium
- એક આંટો ધરાવતી \(a\) બાજુવાળી ચોરસ લૂપને બીજા \(b(b \gg a)\) બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો \(b\) બાજુવાળી ચોરસ લૂપની અંદર \(I\) પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?JEE Mains 2021 Hard
- યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 Medium
- જ્યારે કણ સમતોલન સ્થાન અને અંતિમ બિંદુ વચ્ચે હોય ત્યારે કુલ યાંત્રિક ઉર્જાની કેટલામાં ભાગની ઉર્જા ગતિઉર્જા સ્વરૂપે હશે?JEE Mains 2021 Medium
- ધારોકે બે સમતલો \(\vec{r} \cdot(\hat{i}+3 \hat{j}-\hat{k})=6\) અને \(\vec{r} \cdot(-6 \hat{i}+5 \hat{j}-\hat{k})=7\) ની છેદરેખાને સમાવતું સમતલ \(P: \vec{r} \cdot \vec{a}=d\) છે. જો સમતલ \(P\) એ બિંદું \(\left(2,3, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\frac{|13 \vec{a}|^{2}}{d^{2}}\) નું મુલ્ય.........છેJEE Mains 2022 Hard