JEE Mains · Chemistry · STD 12 -આલ્ડિહાઇડ અને કિટોન
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
જે સંયોજનો ધન ફેહલિંગ કસોટી આપે છે, તે _______ છે.
(A)

(B)

(C) \(\mathrm{HOCH}_2-\mathrm{CO}-(\mathrm{CHOH})_3-\mathrm{CH}_2-\mathrm{OH}\)
(D)

(E)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) (C), (D) અને (E) ફક્ત
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

બધા જ ધન ફેહલિંગ કસોટી આપે છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રક્રિયા \( N_{2}O_{4}\rightleftharpoons 2NO_{2} \) માટે, નીચે દર્શાવ્યા પ્રમાણે આલેખ દોરેલો છે. સાચાં વિધાનો ઓળખો.
A. પ્રક્રિયા માટે પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર -5.40 kJ mol⁻¹ છે.
B. જેમ કે આલેખમાં \( \Delta G^{\ominus} \) ધન છે, \( N_{2}O_{4} \) એ \( NO_{2} \) માં બિલકુલ વિયોજિત થશે નહીં.
C. પ્રતિગામી પ્રક્રિયા પૂર્ણ થશે.
D. જ્યારે 1 મોલ \( N_{2}O_{4} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે \( \Delta G^{\ominus}=-0.84 \, kJ \, mol^{-1} \) નું મૂલ્ય મળે છે.
E. જ્યારે 2 મોલ \( NO_{2} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે સંતુલન મિશ્રણ માટે \( \Delta G^{\ominus} \) -6.24 kJ mol⁻¹ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - \(Na^+ , Mg^{2+}, F^-\) અને \(O^{2-}\) માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 મધ્યમ
- નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?JEE Mains 2023 મધ્યમ
- પીળા રંગના અકાર્બનિક સલ્ફાઇડ્સને ઓળખો :
(A) \(\left(\mathrm{NH}_4\right)_2 \mathrm{~S}\)
(B) \(\mathrm{Pbs}\)
(C) \(\mathrm{Cus}\)
(D) \(\mathrm{As}_2 \mathrm{~S}_3\)
(E) \(\mathrm{As}_2 \mathrm{~S}_5\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 અઘરું - બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છેJEE Mains 2014 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જો \({R}_{{E}}\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી \(r\) ઊંડાઈએ અને પૃથ્વીની સપાટીથી \(r\) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? (\(\left.{r}<{R}_{{E}}\right)\)JEE Mains 2021 મધ્યમ
- નીચે આપેલા સંચારના માધ્યમ માટે યોગ્ય તરંગની પસંગી કરો
\(A.\) ઓપ્ટિકલ ફાઈબર સંચાર \(P.\) અલ્ટ્રાસાઉન્ડ \(B.\) રડાર \(Q.\) ઇન્ફ્રારેડ \(C.\) સોનાર \(R.\) માઇક્રો તરંગ \(D.\) મોબાઈલ ફોન \(S.\) રેડિયો તરંગ JEE Mains 2019 મધ્યમ - સમય \(t\) અને સ્થાનનાતર \(x\) ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \({F}={A} \cos {Bx}+{C} \sin {Dt}\) \(\frac{{AD}}{{B}}\) નું પારિમાણિક સૂત્ર શું થાય?JEE Mains 2021 મધ્યમ
- સાયનોબેન્ઝિનમાંથી બેન્જાઇલેમાઇન બનાવવાની યોગ્ય પદ્ધતિ નીચેનીમાંથી કઈ નથી ?JEE Mains 2019 અઘરું
- દળ \(m\) નો એક નાનો બિંદુવત્ કણ M દળ અને R ત્રિજ્યાવાળા એક મોટા સમાન ઘન ગોળાના ' \(O^{\prime}\) કેન્દ્રથી \(2 R\) અંતરે મૂકવામાં આવેલો છે. M ને કારણે ' m ' પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_1\) છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટા ગોળામાંથી \(\mathrm{R} / 3\) ત્રિજ્યાનો એક ગોળાકાર ભાગ દૂર કરવામાં આવે છે અને M ના બાકીના ભાગને કારણે m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_2\) જોવા મળે છે. ગુણોત્તર \(\mathrm{F}_1: \mathrm{F}_2\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2025 અઘરું - આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) ધરાવતા વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો માટે શક્ય સંરચનાત્મક સમઘટકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2025 અઘરું