JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
વર્તુળનું સમીકરણ \(x^2+y^2=a^2\), જ્યાં \(a\) એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને \((0,0)\) ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : \((x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2\) માટે \(A\) અને \(B\) નાં સાચા પરિણામો ......... થશે. \(t\) નું પરિમાણ \(\left[ T ^{-1}\right]\) વડે આપવામાં આવે છે.
- A \(A =\left[ L ^{-1} T \right], B =\left[ LT ^{-1}\right]\)
- B \(A =[ LT ], B =\left[ L ^{-1} T ^{-1}\right]\)
- C \(A =\left[ L ^{-1} T ^{-1}\right], B =\left[ LT ^{-1}\right]\)
- D \(A =\left[ L ^{-1} T ^{-1}\right], B =[ LT ]\)
Answer & Solution
Correct Answer
(B) \(A =[ LT ], B =\left[ L ^{-1} T ^{-1}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(( x - At )^2+\left( y -\frac{ t }{ B }\right)^2= a ^2\) \({[ At ]= A \times \frac{1}{ T }= L }\) \(\therefore \quad[ A ]= T ^1 L ^1\) \(\quad \frac{ t }{ B } \text { is in meters }\) \(\therefore \quad \frac{1}{ T [ B ]}= L\) \(\therefore \quad[ B ]= T ^{-1} L ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઉપગ્રહ ગ્રહ \(P\) ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં \(6\) ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
- નિયમીત વેગ \(v\) થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ \(l\) લંબાઈના અને \(30^{\circ}\) નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું \(A\) , \(2\; s\) માં નીચે સરકે છે. જે નમન બદલીને \(45^{\circ}\) કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે \(.........\,s\) સમય લેશે.JEE Mains 2022 Medium
- એક પાતળી ગ્લાસની પ્લેટની જાડાઈ \(\frac{{2500}}{3}\,\lambda \) (\(\lambda \) વપરાતા પ્રકાશની તરંગલંબાઈ) અને વક્રીભવનાંક \(\mu = 1.5\) છે જેને યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં રહેલ સ્લીટ અને પડદા વચ્ચે મૂકવામાં આવે છે. પડદા પરના એવા બિંદુઓ જે સ્લીટથી સમાન અંતરે હોય ત્યાં રહેલ તીવ્રતાનો ગ્લાસની પ્લેટ મુક્તા પહેલા અને પછીનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2013 Hard
- \(2.06 \times 10^{4} \;\mathrm{N} \) તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ \(v\) વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ \(T\) થાય ત્યારે વેગ \(\frac v2\) થાય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ \(\omega\) સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો \(E\) તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા \(\frac{E}{x}\) હશે. જ્યાં \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- \(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે વક્ર \(y=f(x)\) ને \((x, y)\) આગળના સ્પર્શકનો ઢાળ \(2 \tan x(\cos x-y)\) પ્રમાણે આપેલ છે. જો આ વક્ર, બિંદૂ\((\frac\pi 4,0)\) માંથી પસાર થતો હોય, તો \(\int\limits_{0}^{\pi / 2} y d x\) ની કીંમત.........છે.JEE Mains 2022 Hard
- આપેલ પરિપથ માટે, કળ બંધ કરવામાં આવે તે ક્ષણે લાગુ પડતા યોગ્ય વિધાનો ઓળખો.

A. અવરોધ \(R\) માંથી કોઈ પ્રવાહ હશે નહીં.
B. જોડતા તારોમાં મહત્તમ પ્રવાહ હશે.
C. કેપેસિટર પ્લેટો A અને B વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ હશે.
D. કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - \(0.2 \mathrm{~kg}\) દળની એક વસ્તુ \(\mathrm{X}\)-અક્ષ પર \(\left(\frac{25}{\pi}\right) \mathrm{Hz}\) આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \(\mathrm{x}=0.04 \mathrm{~m}\) સ્થિતિએ વસ્તુ પાસે ગતિ ઉર્જા \(0.5 \mathrm{~J}\) અને સ્થિતિ ઉર્જા \(0.4 \mathrm{~J}\) છે. દોલનનો કંપ વિસ્તાર _______ cm છે.JEE Mains 2024 Hard
- અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard - \(0.5\; m\) લંબાઈ અને \(10^{-4}\; m ^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાત્વીય તારનું બ્રેકીંગ પ્રતિબળ \(5 \times 10^8\,Nm ^{-2}\) છે એક \(10\,kg\) દળને દોરીના એક છેડા આગળ લગાવવામાં આવે છે અને તે સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. ચોસલાનો રેખીય વેગ \(.............ms ^{-1}\) હશે.JEE Mains 2022 Hard
- ધારો કે રેખા \(l\) એ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને રેખાઓ \(l_1: \overrightarrow{ r }=(\hat{ i }-11 \hat{ j }-7 \hat{ k })+\lambda(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }), \lambda \in R\) તથા \(l_2: \overrightarrow{ r }=(-\hat{ i }+\hat{ k })+\mu(2 \hat{ i }+2 \hat{ j }+\hat{ k }), \mu \in R\) ને લંબ છે. જો \(l\) અને \(l_1\) નું છેદબિંદુ \(P\) હોય તથા \(P\) માંથી \(l_2\) પરના લંબનો લંબપાદ \(Q(\alpha, \beta, \lambda)\) હોય,તો \(9(\alpha+\beta+\lambda)=.......\)JEE Mains 2023 Hard