JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
આપેલ પ્રક્રિયા માટે, નીચેનામાંથી \(\mathrm{K}_{\mathrm{C}}\) માટેનો સાચી અભિવ્યક્તિ પસંદ કરો :- \(\mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{SCN}_{(\mathrm{aq})}^{-} \rightleftharpoons(\mathrm{FeSCN})_{(\mathrm{aq})}^{2+}\)
- A \(\mathrm{K}_{\mathrm{C}}=\frac{\left[\mathrm{FeSCN}^{2+}\right]}{\left[\mathrm{Fe}^{3+}\right]\left[\mathrm{SCN}^{-}\right]}\)
- B \(\mathrm{K}_{\mathrm{C}}=\frac{\left[\mathrm{Fe}^{3+}\right]\left[\mathrm{SCN}^{-}\right]}{\left[\mathrm{FeSCN}^{2+}\right]}\)
- C \(\mathrm{K}_{\mathrm{C}}=\frac{\left[\mathrm{FeSCN}^{2+}\right]}{\left[\mathrm{Fe}^{3+}\right]^2\left[\mathrm{SCN}^{-}\right]^2}\)
- D \(\mathrm{K}_{\mathrm{C}}=\frac{\left[\mathrm{FeSCN}^{2+}\right]^2}{\left[\mathrm{Fe}^{3+}\right]\left[\mathrm{SCN}^{-}\right]}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{K}_{\mathrm{C}}=\frac{\left[\mathrm{FeSCN}^{2+}\right]}{\left[\mathrm{Fe}^{3+}\right]\left[\mathrm{SCN}^{-}\right]}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{K}_{\mathrm{C}}=\frac{\text { Products ion conc. }}{\text { Reactants ion conc. }}\) \(\mathrm{K}_{\mathrm{C}}=\frac{\left[\mathrm{FeSCN}^{2+}\right]}{\left[\mathrm{Fe}^{3+}\right]\left[\mathrm{SCN}^{-}\right]}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે : વિધાન (\(I\)) : \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) દ્રાવણ લીલા રંગનું છે. વિધાન (\(II\)) : \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) નું દ્રાવણ રંગવિહીન છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- લાકડાના એક ટુકડામાં \(\frac{{ }^{14} \mathrm{C}}{{ }^{12} \mathrm{C}}\) નો ગુણોત્તર વાતાવરણના \(\frac{1}{8}\) ભાગ છે. જો \({ }^{14} \mathrm{C}\) નું અર્ધ આયુષ્ય \(5730\) વર્ષ હોય, તો લાકડાના નમૂનાની ઉંમર _______ વર્ષ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલામાંથી પ્રક્રિયકની કુલ સંખ્યા \(......\), જે નાઇટ્રોબેન્ઝીનને એનિલિનમાં રૂપાંતરિત કરી શકે છે. (પૂર્ણાંકમાં જવાબ) \(I.\) \({Sn}-{HCl}\) \(II.\) \({Sn}-{NH}_{4} {OH}\) \(III.\) \({Fe}-{HCl}\) \({IV} . {Zn}-{HCl}\) \(V.\) \({H}_{2}-{Pd}\) \(VI.\) \({H}_{2}-\) રેની નિકલJEE Mains 2021 Medium
- \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 Medium
- નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : n - બ્યુટેન માટે કેટલાક સંરૂપણકો હોય છે. આ સંરૂપણકોમાંથી,
ઓછામાં ઓછું સ્થાયી છે અને સૌથી વધુ સ્થાયી સંરૂપણક છે
વિધાન II : જેમ જેમ દ્વિપાશ્વીય કોણ વધે છે, આંતરિક/ટોર્શનલ તાણ (X) થી (Y) સુધી ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો:
\( NaCl+K_{2}Cr_{2}O_{7}+H_{2}SO_{4}\rightarrow A+KHSO_{4}+NaHSO_{4}+H_{2}O \)
\( A+NaOH\rightarrow B+NaCl+H_{2}O \)
\( B+H_{2}SO_{4}+H_{2}O_{2}\rightarrow C+Na_{2}SO_{4}+H_{2}O \)
ઉત્પાદન 'C' માં, 'X' એ \( O_{2}^{2-} \) એકમોની સંખ્યા છે, 'Y' એ હાજર કુલ ઓક્સિજન પરમાણુઓની સંખ્યા છે અને 'Z' એ Cr ની ઓક્સિડેશન અવસ્થા છે. X+Y+Z નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard - \(30 \mathrm{~cm}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે.JEE Mains 2024 Hard
- બે પાસાને ઉછાળવામાં આવે છે . જો બંને પાસા પરના અંકો \(1,2,3,5,7\) અને \(11\) હોય તો બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો \(8\) કે તેના કરતાં ઓછો થાય તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા \(0.1 \;kg \cdot m ^{2}\) અને કોણીય ઝડપ \(10\; rad \,s^{-1}\) છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા \(0.2 \;kg - m ^{2}\) અને કોણીય ઝડપ \(5\; rad \,s ^{-1}\) છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........\(J\)JEE Mains 2020 Hard
- \(Fe^{3+}\), \(Pb^{2+}\), \(Cu^{2+}\) અને \(Mn^{2+}\) પૈકી, \(NH_4OH\) ને સમૂહ પ્રક્રિયક તરીકે હાજરીમાં \(H_2S\) પસાર કરતા જે આયન અવક્ષેપિત થાય છે તેને ઓળખો. અનુરૂપ ધાતુની સર્વોચ્ચ સંભવિત ઑક્સિડેશન અવસ્થા છેJEE Mains 2026 Medium
- ધારો કે \(f\) એક વિકલનીય વિધેય છે કે જેથી \(2(x+2)^2 f(x)-3(x+2)^2=10 \int_0^x(t+2) f(t) d t, x \geq 0\). તો \(f(2)\) = ___ છે.JEE Mains 2025 Hard