JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
આર્વતકોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં સંયોજકતા કોશની ઇલેક્ટ્રોન રચના \(5s^2\,5p^4\) એ શામાં હાજર તત્વો સાથે સંકળાયેલા છે ?
- A સમૂહ \(16\) અને આવર્ત \(6\)
- B સમૂહ \(17\) અને આવર્ત \(6\)
- C સમૂહ \(16\) અને આવર્ત \(5\)
- D સમૂહ \(17\) અને આવર્ત \(5\)
Answer & Solution
Correct Answer
(C) સમૂહ \(16\) અને આવર્ત \(5\)
Step-by-step Solution
Detailed explanation
Tellurium \((Te)\) has \(5s^2\,5p^4\) valence shell configuration. It belongs to group \(16\) and present in period \(5\) of the periodic table.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(4 f^7\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા લેન્થેનોઇડ આયનો છે :
(A) \(\mathrm{Eu}^{2+}\)
(B) \(\mathrm{Gd}^{3+}\)
(C) \(\mathrm{Eu}^{3+}\)
(D) \(\mathrm{Tb}^{3+}\)
(E) \(\mathrm{Sm}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - \(298\,K\) પર નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ \(X \left| X ^{2+}(0.001 M ) \| Y ^{2+}(0.01 M )\right| Y\) એ \(..............\times 10^{-2}\,v\) છે. આપેલ: \(E _{ x ^{2+} \mid x }^0=-2.36\,V\) \(E _{ Y ^{3+} \mid Y }^0=+0.36\,V\) \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 Medium
- \(K_3[Co(CN)_6]\) માં ધાતુની કઈ \(d-\) કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે?JEE Mains 2019 Hard
- સલ્ફરની આલ્કલાઈન માધ્યમમાં પ્રક્રિયા નીચે આપેલ છે. \(S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}\) \('a'\) નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
- નીચે આપેલ સંયોજનનું \(IUPAC\) નામ _______ છે.
JEE Mains 2024 Hard - નીચેના પૈકી ક્યો અણુ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(3-\) અંકની સંખ્યા કેટલી મળે કે જે \(2\) અથવા \(3\) વડે વિભાજ્ય હોય પરંતુ \(7\) વડે વિભાજ્ય ના હોય .JEE Mains 2023 Hard
- \(25\,^oC\) તાપમાને \(Fe(NH_4)_2(SO_4)_2\) ના \(0.10\, M\) દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ \(10.8\, atm\) છે. તો વોન્ટ હોફ અવયવ \((i)\) ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. \((R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})\)JEE Mains 2014 Hard
- એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(20\) કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ \(50\) કાપાઓ છે અને \(25\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(24\) કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ \(..........\,cm\) થશે.JEE Mains 2022 Medium
- સમીકરણ \(\mathrm{x}^2+4 \mathrm{x}-\mathrm{n}=0\) ધ્યાનમાં લો, જ્યાં \(\mathrm{n} \in[20,100]\) એ પ્રાકૃતિક સંખ્યા છે. તો \(n\) ના બધા જ ભિન્ન મૂલ્યોની સંખ્યા, જેના માટે આપેલ સમીકરણના પૂર્ણાંક બીજ = __________JEE Mains 2025 Easy
- આઠ પ્રશ્નોમાંથી કોઈપણ ને બે કરતાં ઓછાં માર્કસ ન આપવામાં આવે તો \(30\) માર્કસ કેટલી રીતે શકાય?JEE Mains 2013 Hard
- પાણીમાં \(Ca ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \([\)આપેલ : પાણીમાં \(Ca ( OH )_{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(=5.5 \times 10^{-6}\) છે.\(]\)JEE Mains 2021 Medium