JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
ફોસ્ફરસની હાજરીની ઓળખ માટેના ગુણાત્મક કસોટીમાં, સંયોજનને ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે ગરમ કરવામાં આવે છે. જેને અનુક્રમે નાઈટ્રિક એસિડ અને એમોનિયમ મોલિબ્ડેટ સાથે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. મળતો પીળા રંગનો અવક્ષેપ _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\left( NH _4\right)_3 PO _4 \cdot 12 MoO _3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(2 P +3 Na _2 O _2+\underset{\text { air }}{ O _2} \xrightarrow{\text { fusion }} 2 Na _3 PO _4\)
\(Na _3 PO _4+12\left( NH _4\right)_3 MoO _4+21 HNO _3 \rightarrow\) \(\left( NH _4\right)_3 PO _4 \cdot \underset{\text { yellow }}{12 MoO _3}+21 NH _4 NO _3+12 H _2 O\)
\(Na _3 PO _4+12\left( NH _4\right)_3 MoO _4+21 HNO _3 \rightarrow\) \(\left( NH _4\right)_3 PO _4 \cdot \underset{\text { yellow }}{12 MoO _3}+21 NH _4 NO _3+12 H _2 O\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(Fe _{2}\left( SO _{4}\right)_{3}\) નું દ્રાવણ \(1.5\,A\)ના પ્રવાહ સાથે \('X'\,min\). માટે તેનું વિદ્યુતવિભાજન કરતાં \(0.3482\,g\,Fe\) જમા થાય છે. \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\min\) છે. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(1\,F =96500\,C\,mol ^{-1},\) \(Fe\)નું પરમાણ્વીય દળ \(= 56\,g\,mol ^{-1}\) ]JEE Mains 2022 સરળ
- નીચે આપેલા ત્રણ એરોમેટિક અણુઓ (P, Q અને R) ની રચનાઓનો વિચાર કરો :

શ્રેષ્ઠ પરંતુ સહેજ એસિડિક માધ્યમમાં \(Ph-N\equiv NCl^{(-)}_{(+)}\) સાથે આ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા માટેનો **સાચો** ક્રમ છે :JEE Mains 2026 અઘરું - 20 mL સોડિયમ આયોડાઇડના દ્રાવણને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણના વધારા સાથે પ્રક્રિયા કરતા 4.74 g સિલ્વર આયોડાઇડ પ્રાપ્ત થયું. સોડિયમ આયોડાઇડ દ્રાવણની મોલારિટી ________ M છે. (નજીકની પૂર્ણાંક કિંમત) (આપેલ છે: \(\mathrm{Na}=23, \mathrm{I}=127, \mathrm{Ag}=108, \mathrm{~N}=14\), \(\mathrm{O}=16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\))JEE Mains 2025 મધ્યમ
- ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 મધ્યમ
- નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :JEE Mains 2024 અઘરું
- નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક છોકરો \(0.5\, kg\) દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(20\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં \(5 \%\) જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ (\(ms ^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2021 મધ્યમ
- આપેલ આકૃતિ મુજબ, જો \(\frac{ dI }{ dt }=-1\,A / s\) હોય, તો આ ક્ષણે \(V _{ AB }\) નું મૂલ્ય \(...........\,v\) હશે.
JEE Mains 2023 મધ્યમ - બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે \(\vec E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર \(\vec E\)ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે?JEE Mains 2013 અઘરું
- એકલ સ્લિટ વિવર્તન ભાતમાં, ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(628\) nm અને સ્લિટની પહોળાઈ \(0.2\) mm છે, કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ \(\alpha \times 10^{-2}\) ડિગ્રી છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 મધ્યમ