JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
ઓરડાના તાપમાને જળવિભાજન તરફ તેમની ક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે?

- A \((D)>(B)>(A)>(C)\)
- B \((D)>(A)>(B)>(C)\)
- C \((A)>(B)>(C)>(D)\)
- D \((A)>(C)>(B)>(D)\)
Answer & Solution
Correct Answer
(C) \((A)>(B)>(C)>(D)\)
Step-by-step Solution
Detailed explanation
Reactivity Hydrolysis towards \(A>B>C>D\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \([{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]\) મુજબ વાયુરૂપ \(N_2O_4\) એ વાયુરૂપ \(NO_2\) માં વિયોજન પામે છે. \(300\,K\) પર અને \(1\,atm\) દબાણે \(N_2O_4\) નો વિયોજન અંશ \(0.2\) છે. જો પાત્રમાં એક મોલ \(N_2O_4\) હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......\(g/L\)JEE Mains 2015 Hard
- પેરોક્સાઇડની હાજરીમાં, \(HCl\) અને \(HI\) એ આલ્કીન સાથે પ્રતિમાર્કોનિકોવ નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા આપતા તથી, કારણ કે .........JEE Mains 2014 Hard
- વેગ અચળાંકની તાપમાન પરની અવલંબનતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
સાચા વિધાનો ઓળખો,
A. આર્હેનિયસ સમીકરણ માત્ર પ્રાથમિક સમઘાત પ્રક્રિયા માટે જ સાચું છે.
B. આર્હેનિયસ સમીકરણમાં A નો એકમ k ના એકમ જેવો જ છે.
C. આપેલા તાપમાને, ઓછી સક્રિયકરણ ઊર્જાનો અર્થ ઝડપી પ્રક્રિયા છે.
D. આર્હેનિયસ સમીકરણમાં વપરાયેલ A અને Ea તાપમાન પર આધાર રાખે છે.
E. જ્યારે \(\mathrm{Ea} \gg \mathrm{RT}\). A અને Ea એકબીજા પર આધારિત બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
- \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- પ્રક્રિયાઓ કે જે નીપજ તરીકે આલ્કોહોલ ઉત્પન્ન કરે છે.
A. \(CH _4+ O _2 \xrightarrow[\Delta]{ Mo _2 O _3}\)
B. \(2 CH _3 CH _3+3 O _2 \xrightarrow[\Delta]{\left( CH _3 COO \right)_2 Mn }\)
C. \(\left( CH _3\right)_3 CH \xrightarrow{ KMnO _4}\)
D. \(2 CH _4+ O _2 \xrightarrow{ Cu / 523 K / 100 atm .}\)
E. \(CH _3- CH = CH - CH _3 \xrightarrow{ KMnO _4 / H ^{+}}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium
- એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?JEE Mains 2023 Easy
- સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard - વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+\frac{x+a}{y-2}=0, y(1)=0\) દ્વારા બનતા વક્ર \(C\) નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(4 \pi\) છે. અહી બિંદુઓ \(P\) અને \(Q\) એ વક્ર \(C\) અને \(y\)-અક્ષના છેદબિંદુઓ છે. જો વક્ર \(C\) ના \(P\) અને \(Q\) આગળના અભિલંબ \(x\)-અક્ષને બિંદુઓ \(R\) અને \(S\) માં છેદે છે. તો રેખાખંડ \(RS\) ની લંબાઈ મેળવો.JEE Mains 2023 Hard
- બે સુસંગત એકરંગી પ્રકાશ કિરણો, જેમની તીવ્રતાઓ \(I\) અને \(4I\) છે, તેમને સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજમાં મહત્તમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x\)I છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક અજ્ઞાત મોનોહાઈડ્રીક આલ્કોહોલ, \(R-OH\) ના \(4.5\, mg\) નો એક નમૂનાને મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવે છે. નીકળતા વાયુને ભેગો કરી તેનું કદ \(3.1\,mL\) માપવામાં આવ્યું, તો અજ્ઞાત આલ્કોહોલનો અણુભાર \(........\,g / mol\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Hard