JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઇડ્રોજન પરમાણુ માટે નીચેની વર્ણપટ રેખાઓ ધ્યાનમાં લો:
A. પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખા
B. બામર શ્રેણીની બીજી રેખા
C. પાશ્ચન શ્રેણીની ત્રીજી રેખા
D. બ્રેકેટ શ્રેણીની ચોથી રેખા
ઊર્જાના ચડતા ક્રમમાં ઉપરોક્ત રેખાઓની સાચી ગોઠવણી કઈ છે:
- A D < C < A < B
- B A < B < C < D
- C C < D < B < A
- D D < A < C < B
Answer & Solution
Correct Answer
(D) D < A < C < B
Step-by-step Solution
Detailed explanation
શ્રેણી \(n _1\) \(n _2\) (A) પાશ્ચન ( \(1^{\text {st }}\) રેખા) 3 4 (B) બામર ( \(2^{\text {nd }}\) રેખા) 2 4 (C) પાશ્ચન ( \(3^{\text {rd }}\) રેખા) 3 6 (D) બ્રેકેટ \(\left(4^{\text {th }}\right.\) રેખા) 4 8 આમ, ઉપરોક્ત રેખાઓનો ઊર્જાનો સાચો ચડતો ક્રમ છે : D < A < C < B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, \({N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)\) ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(K_P\) છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને \(P_{NH_3}<\,< P_{total}\) એવું ધારો)JEE Mains 2019 Hard
- લાયમન શ્રેણીમાં \(H\) પરમાણુની ટૂંકી તરંગલંબાઇ એ \(\lambda_{1}\) છે.\(He ^{+}\)ની બાલ્મર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ કઈ છે:JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બે જુદા જુદા આલ્ડીહાઈડ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંધનન પ્રક્રિયા હંમેશા ચાર જુદી જુદી નીપજો ઉતપન્ન કરે છે.
વિધાન II : ઇષ્ટતમ pH હેઠળ, જ્યારે સેમીકાર્બેઝાઈડની બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોફિનોનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં ફક્ત તે એસિટોફિનોન સાથે જ સંઘનન નીપજ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - એક પ્રથમ ક્રમની પ્રક્રિયાતો અર્ધઆયુષ્ય સમય \(15\) મિનિટ છે. તો એક ક્લાક પછી પદાર્થનો કેટલો જથ્થો બાકી રહેશે ?JEE Mains 2014 Hard
- \(sp^3d^2\) સંકરણ કોના દ્વારા દર્શાવતુ નથી ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- નીચેની પ્રકિયા ને ધ્યાન માં લો \((i)\) ગ્લુકોઝ \(+ ROH \quad \stackrel{\text { dry } HCl }{\longrightarrow}\) એસીટાલ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{x\,eq.of}}\) એસીટાલ વ્યુતપન્ન \((ii)\) ગ્લુકોઝ \(\xrightarrow{{Ni/{H_2}}}A\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{y\,\,eq.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન \((iii)\) ગ્લુકોઝ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{z\,ed.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન આ પ્રકિયા માં \(' x ^{\prime},{ }^{\prime} y ^{\prime}\) અને \({ }^{\prime} z^{\prime}\) અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Hard
- ધારોકે \(S=\left\{z \in C : z^{2}+\bar{z}=0\right\}\) છે. તો \(\sum \limits_{z \in S}(\operatorname{Re}(z)+\operatorname{Im}(z))\) is equal to\(......\)JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - \(750 \,kgm ^{-3}\) ની ઘનતા ધરાવતું એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેના એક આડછેદનું ક્ષેત્રફળ \(A _{1}=1.2 \times 10^{-2} \,m ^{2}\) અને બીજા ક્ષેત્રનું આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}=\frac{A_{1}}{2}\) છે, માંથી સરળતાથી વહે છે. નળીના પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4500 \,Pa\) છે. પ્રવાહીનો વહન દર ............... \(\times 10^{-3}\,m ^{3} s ^{-1}\) હશે.JEE Mains 2022 Hard
- ઉપર આપવામાં આવેલી રાસાયણિક પ્રક્રિયામાં અનુક્રમે \(A\) અને \(B\) છે:
JEE Mains 2021 Hard - નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે ?JEE Mains 2015 Medium