JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના સંયોજનોની ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ _______ છે.

- A \(\mathrm{B}>\mathrm{C}>\mathrm{A}>\mathrm{D}\)
- B \(\mathrm{D}>\mathrm{C}>\mathrm{B}>\mathrm{A}\)
- C \(\mathrm{A}>\mathrm{B}>\mathrm{C}>\mathrm{D}\)
- D \(B>A>C>D\)
Answer & Solution
Correct Answer
(D) \(B>A>C>D\)
Step-by-step Solution
Detailed explanation
\(-\mathrm{CH}_3\) \(+\mathrm{M}\) અને \(+\mathrm{I}\) દર્શાવે છે. \(-\mathrm{Cl}\) \(+\mathrm{M}\) અને \(-\mathrm{I}\) દર્શાવે છે પરંતુ પ્રેરક અસર પ્રભાવી છે. \(-\mathrm{NO}_2\) \(-\mathrm{M}\) અને \(-\mathrm{I}\) દર્શાવે છે. ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \((\Delta )\) સૌથી વધુ છે?JEE Mains 2019 Hard
- \(-20^{\circ} \mathrm{C}\) તાપમાને અને \(1 \mathrm{~atm}\) દબાણે, એક સિલિન્ડરમાં \(\mathrm{H}_2 . \mathrm{I}_2\) અને \(\mathrm{HI}\) ના સમાન સંખ્યામાં અણુઓ પ્રક્રિયા માટે ભરેલા છે: \(\mathrm{H}_2(\mathrm{~g})+\mathrm{I}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{HI}(\mathrm{g})\). આ પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{p}}\) = \(\mathrm{x} \times 10^{-1}\) છે. \(\mathrm{x}=\) _______. [આપેલ છે: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) ]JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(BaCl _2\) ના સંતૃપ્ત દ્રાવણમાંથી ઓરડાના તાપમાને \(HCl _{( g )}\) પસાર કરતા સફેદ દ્રાવ્યતા દેખાય છે.
વિધાન II : જ્યારે HCl વાયુ NaCl ના સંતૃપ્ત દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે સામાન્ય આયન અસરને કારણે સોડિયમ ક્લોરાઇડ અવક્ષેપિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - નીચે આપેલ પ્રક્રિયા ક્રમમાં બનતી નીપજો _______ છે.
JEE Mains 2025 Medium - \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- બેન્ઝિન ડાયઝોનિયમ નું \(Zn/HCl\) નું રીડકશન શું આપશે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ \(A\) અને \(B\) અનુક્રમે \(0\) અને \(1\) હોય તો આઉટપુટ \(Y\) નું મૂલ્ય \(x\) મળતું હોય તો \(x\)નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - રૂમ તાપમાને એક તારનો અવરોધ \(100\,\Omega \) છે જ્યારે તેને \(220\,V\) સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી \(2\,A\) નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં \(500\,^oC\) વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે?JEE Mains 2018 Hard
- પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે થતો ફેરફાર દર્શાવતા આપેલા આલેખનો વિચાર કરો.
પ્રક્રિયકોની સમાન પ્રારંભિક સાંદ્રતા સાથે ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2026 Medium - \(30\) વસ્તુઓને અવલોકવામાં આવે છે જેમાંથી \(10\) દરેક વસ્તુઓ માટે \(\frac{1}{2} - d\), \(10\) દરેક વસ્તુઓ માટે \(\frac{1}{2} \) અને બાકી રહેલ \(10\) દરેક વસ્તુઓ માટે \(\frac{1}{2} + d\) છે જો આપેલ માહિતીનો વિચરણ \(\frac {4}{3}\) હોય તો \(\left| d \right|\) =JEE Mains 2019 Hard
- \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______.JEE Mains 2024 Hard
- રબરના દડાને સમુદ્રના કેટલી ઊંડાઈએ (\(m\) માં) લઈ જતાં તેના કદમાં \(0.5\, \%\) નો ઘટાડો થાય? (રબરનો બલ્ક મોડ્યુલસ \(=9.8 \times 10^{8}\, {Nm}^{-2}\), સમુદ્રના પાણીની ઘનતા \(=10^{3} {kgm}^{-3}\) \(\left.{g}=9.8\, {m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Medium