JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(CH_2Cl_2(DCM)\) નું \(2.6 \times 10^{-3}\) દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન \((CH_2Cl_2)\) \(671.141\,mL\) ક્લોરોફોર્મ \((CHCl_3)\) માં ઉમેરવામાં આવે છે.તો \(DCM\) ની સાંદ્રતા \(.....\,ppm\) (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલું છેઃ પરમાણુ દળ \(:c =12\)\(H=1,\)\(CI= 35.5\),\(CHCl_3\)ની ઘનતા\(= 1.49\,g\,cm^3\)
- A \(220\)
- B \(148\)
- C \(256\)
- D \(250\)
Answer & Solution
Correct Answer
(B) \(148\)
Step-by-step Solution
Detailed explanation
Molarity \(=\frac{\text { mole }}{\text { volume }}\) \(2.6 \times 10^{-3}=\frac{ x / 85}{0.67141}\) \(x =0.148\,g\) conc. Fo \(DCM\) in \(ppm\) \(=\frac{0.148}{1.49 \times 671.141} \times 10^6\) \(=148\,ppm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CH}_3 \mathrm{COONa}\) અને \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{COONa}\) ના મિશ્રણના વિદ્યુત વિભાજનથી મળતા આલ્કેનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- \(\mathrm{CCl}_4\) માટે પ્રમાણભૂત બાષ્પાયન એન્થાલ્પી \(30.5 \mathrm{~kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. અચળ તાપમાન \(284 \mathrm{~g} \mathrm{CCl}_4\) ના બાષ્પીકરણ માટે જરૂરી ઉષ્મા _______ \(\mathrm{kJ}\) છે. (મોલર દળ \(g\) mol \({ }^{-1}\) માં આપેલ છે. \(\mathrm{C}=12, \mathrm{Cl}=35.5\) )JEE Mains 2024 Hard
- \(2 \mathrm{MnO}_4^{-}+\mathrm{bI}^{-}+\mathrm{cH}_2 \mathrm{O} \rightarrow \mathrm{xI}_2+\mathrm{yMnO}_2+\mathrm{zOH}^{-}\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક વડે સંતુલિત હોય, તો \(z\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(\mathrm{PH}_3\) નું ઉત્કલન બિંદુ \(\mathrm{NH}_3\) કરતાં નીચું છે. કારણ (\(R\)) : પ્રવાહી અવસ્થામાં \(\mathrm{NH}_3\) ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા સંકળાયેલ છે, પણ \(\mathrm{PH}_3\) ના અણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2017 Hard - નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- ઉદ્દીપકને સાચી પ્રક્રિયા સાથે જોડો.
ઉદીપક પ્રક્રિયા \((A)\) \(TiCl_4\) \((i)\) Wacker process \((B)\) \(PdCl_2\) \((ii)\) Ziegler - Natta polymerization \((C)\) \(CuCl_2\) \((iii)\) Contact process \((D)\) \(V_2O_5\) \((iv)\) Deacon's process JEE Mains 2015 Hard - ધારો કે \(S =\left\{w_1, w_2, \ldots \ldots ..\right\}\) એ એક યાદૃચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ છે. ધારો કે \(P\left(w_n\right)=\frac{P\left(w_{n-1}\right)}{2}, n \geq 2\) છે. ધારો કે \(A =\{2 k +3 l: k , l \in N \}\) અને \(B =\left\{ W _{ n }: n \in A \right\}\) છે.તો \(P(B)=..............\).JEE Mains 2023 Hard
- 5-ફિનાઇલપેન્ટ-4-ઇન-2-ઓલ માટે સ્ટીરિયોઆઇસોમર્સની સંભવિત સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
- કયો પરમાણુ કે જેમાં સંકરણ \(MOs\) કેન્દ્રિય અણુની માત્ર એક \(d-\) કક્ષા ધરાવે છે?JEE Mains 2020 Hard
- ગણિતની એક પરીક્ષામાં સમાન ગુણવાળા કુલ \(20\) પ્રશ્નો છે અને પ્રશ્નપત્રને ત્રણ વિભાગો \(A, B\) અને \(C\) માં વિભાજિત કરેલ છે. વિદ્યાર્થીએ પ્રત્યેક વિભાગમાંથી ઓછામાં ઓછા \(4\) પ્રશ્નો લઈ કુલ \(15\) પ્રશ્નોના જવાબો આપવાના છે. જો વિભાગ \(A\) માં \(8\) પ્રશ્નો, વિભાગ \(B\) માં \(6\) પ્રશ્નો અને વિભાગ \(C\) માં \(6\) પ્રશ્નો હોય, તો વિદ્યાર્થી \(15\) પ્રશ્નો પસંદ કરી શકે તેવી રીતોની કુલ સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(z_1, z_2\) અને \(z_3\) એ વર્તુળ \(|z|=1\) પરની ત્રણ સંકર સંખ્યાઓ છે, કે જ્યાં \(\arg \left(z_1\right)=\frac{-\pi}{4}, \arg \left(z_2\right)=0\) અને \(\arg \left(z_3\right)=\frac{\pi}{4}\) છે. જો \(\left|z_1 \bar{z}_2+z_2 \bar{z}_3+z_3 \bar{z}_1\right|^2=\alpha+\beta \sqrt{2}, \alpha, \beta \in \mathbf{Z}\) હોય, તો \(\alpha^2+\beta^2\) ની કિંમત શોધો:JEE Mains 2025 Medium