JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
અચળ કદે \(\mathrm{N}_2 \mathrm{O}_5(\mathrm{~g})\) ના ઉષ્મીય વિઘટન માટે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનું કોષ્ટક બનાવી શકાય છે.
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_5(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{~N}_2 \mathrm{O}_4(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g})\)

\(\mathrm{x}=\ldots \times 10^{-3} \mathrm{~atm}\) (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: પ્રક્રિયા માટેનો વેગ અચળાંક \(4.606 \times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે.
- A 800
- B 547
- C 897
- D 874
Answer & Solution
Correct Answer
(C) 897
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_5(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{~N}_2 \mathrm{O}_4(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g})\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથેનના નીચેના વિષમતલીય સંરુપણ માં \(H'-C-C-H"\) દ્વિતલીય ખૂણો ......\(^o\) છે.
JEE Mains 2019 Hard - નીચેનામાંથી કયું આપેલ ગુણધર્મ માટે સાચો વલણ દર્શાવે છે?
A. \( F>P>S>B \) - પ્રથમ આયનીકરણ ઊર્જા
B. \( Cl>F>S>P \) - ઇલેક્ટ્રોન બંધુતા
C. \( K>Al>Mg>B \) - ધાત્વીય ગુણધર્મ
D. \( K_{2}O>Na_{2}O>MgO>Al_{2}O_{3} \) - બેઝિક ગુણધર્મ
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ?JEE Mains 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : આવર્ત દરમિયાન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કારણ \(R\) : આવર્ત દરમિયાન વધતો કેન્દ્રીય ભાર એ પરિરક્ષણ (શીલ્ડીંગ) પર અધિક પ્રભાવી (ભારે) હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - \(Na _{( g )}\) માંથી \(Na ^{+}\) ઉત્પન્ન થવાની આયનીકરણ એન્થાલ્પી \(495.8\, kJ\, mol-1\) છે, જ્યારે \(Br\) ની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-325.0\, kJ\,mol^{-1}\) છે. \(NaBr\) ની લેટાઈસ એન્થાલ્પી \(-728.4\, kJ\, mol^{-1}\) આપેલ છે. તો આયોનીક ઘન \(NaBr\) ની સર્જનમાટેની ઊર્જા \((-)\) ......... \(\times 10^{-1} ,kJ \,mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
- ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(2 L \times 2 L \times L\) પરિણામાણ ધરાવતા લંબધનમાં \(4 L ^2\) ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ \(s\) ના કેન્દ્રસ્થાને વિદ્યુતભાર \(q\) મૂકવામાં આવે તો \(s\) ના સામેના પૃષ્ઠમાંથી પસાર થતું ફલફસJEE Mains 2023 Medium
- બે સાદા લોલક, જેમની લંબાઈ \(l_1\) અને \(l_2\) છે અને દોરીનું દળ અવગણ્ય છે, તેમની સંતુલન સ્થિતિમાંથી અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. જો બંને લોલકના કોણીય પ્રવેગ સમાન હોય, તો કયું પદ સાચું છે?JEE Mains 2025 Medium
- \(1+3+11+25+45+71+.\). 20 પદો સુધીનો સરવાળો = __________JEE Mains 2025 Medium
- જો વર્તુળ \(C_1 : x^2 + y^2 - 2x- 1\, = 0\) પરના બિંદુ \((2, 1)\) પાસે આવેલ સ્પર્શક વર્તુળ \(C_2\) જેનું કેન્દ્ર \((3, - 2)\) હોય તેની જીવા છે જેની લંબાઈ \(4\) થાય તો વર્તુળ \(C_2\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2018 Hard
- જો \(A = \left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,y - 2x \ge - 4} \right\}\) તો \(A\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2014 Hard