JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
મુખ્ય નીપજ (A) બનાવવા માટે નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ \((\mathrm{A})\) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Br}: 80, \mathrm{~N}: 14, \mathrm{P}: 31\) )
- A 141
- B 161
- C 171
- D 181
Answer & Solution
Correct Answer
(C) 171
Step-by-step Solution
Detailed explanation
નીપજ \(\left(\mathrm{C}_7 \mathrm{H}_7 \mathrm{Br}\right)(\mathrm{A})\) નું મોલર દળ \(171 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ \(kg\) પાણીમાં \(92\,g\) \(Na^+\) આયનો ધરાવે છે, તો આ દ્રાવણમાં \(Na^+\) આયનોની મોલાલિટી \(mol\,kg^{-1}\) એકમમાં ગણો.JEE Mains 2019 Hard
- અચળ તાપમાને અને દબાણે \(6\, litres\) આલ્કેનના સંપૂર્ણ દહન માટે \(27\, litres\) ઓક્સિજનની જરૂર છે.તો તે આલ્કેન......JEE Mains 2013 Hard
- ધારીલો કે, \(1\,\mu\,g\) ઓછા પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ \( X\) કે જેનું અર્ધ આાયુષ્ય \(30\) વર્ષ છે,જે ઉગતા વૃક્ષમાં અવશોષણ પામે છે. તો \(100\) વર્ષ બાદ \(X\)ની માત્રા જે વૃક્ષમાં રહેશે તે \(......\times 10^{-1}\,\mu\,g\) માં શોધો.[આપેલ: \(\ln 10=2.303 ; \log 2=0.30]\)JEE Mains 2022 Medium
- હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા સાચું/સાચા નથી?
(A)\(1 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~d} \lt 4 \mathrm{~s}\)
(B) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s}=2 \mathrm{p} \lt 3 \mathrm{~s}=3 \mathrm{p}\)
(C) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~s} \lt 3 \mathrm{~p}\)
(D) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 4 \mathrm{~s} \lt 3 \mathrm{~d}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - \(\{\) ચિત્ર \(\}\) ઉપરની પ્રક્રિયા માટે નીચેની પ્રક્રિયા શરતોમાંથી કઈ આવશ્યક છે?
JEE Mains 2021 Medium - આલ્કલાઈન માધ્યમમાં ક્લોરિનનું વિષમીકરણ (અસમાનુપાતીકરણ) નીચે દર્શાવેલ છે. \(\mathrm{aCl}_{2(\mathrm{~g})}+\mathrm{bOH}_{(\mathrm{aq})}^{-} \rightarrow \mathrm{cClO}_{(\mathrm{aq})}^{-}+\mathrm{dCl}_{(\mathrm{aq})}^{-}+\mathrm{eH}_2 \mathrm{O}_{(\mathrm{l})}\) સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં \(a, b, c\) અને \(d\) ના મુલ્યો અનુક્રમે છે:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- 2 m લંબાઈ અને 1 mm ત્રિજ્યાનો પિત્તળનો તાર \(27^{\circ} C\) તાપમાને બે જડિત આધાર સાથે ખેંચીને રાખવામાં આવેલો છે. પ્રારંભમાં \(-43^{\circ} C\) તાપમાને ઠંડો પાડતા તણાવ T ઉત્પન્ન કરે છે. તેમાં તણાવ 1.4T સુધી વધારવા માટે __________ \({ }^{\circ} C\) તાપમાન સુધી ઠંડો પાડવો પડશે.JEE Mains 2026 Easy
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?JEE Mains 2014 Hard
- લાયમન શ્રેણીમાં (L1, L2, L3...; L1 લાયમન શ્રેણીમાંની સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) હાઈડ્રોજન વર્ણપટ જુદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. તેની જેમ જ બામર શ્રેણીમાં (B1,B2, B3 ... ; B1 બામર રેખાઓ પૈકી સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) જૂદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. L1 ની ઊર્જા કરતા x ગણી છે. x નું મૂલ્ય __________ x 10-1 છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
- સંપૂર્ણ દહન કરતાં 1.0 g કાર્બનિક સંયોજન (X) માંથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.567 g \(\mathrm{H}_2 \mathrm{O}\) મળ્યા. સંયોજન \((\mathrm{X})\) નું પ્રયોગમૂલક સૂત્ર દળ ________ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard - \(20\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર \(10\,cm\) છે. બહિર્ગોળ લેન્સથી \(60\,cm\) અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ \(.........cm\) છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ પૈકી સંકીર્ણોની સંખ્યા કે જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તે _______ છે. \(\operatorname{cis}-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-},\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}\) \(\operatorname{cis}-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { cis }-\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) \(\text {trans }-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { trans }-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-}\)JEE Mains 2024 Hard