JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલા પૈકી કયો પ્રક્રિયક \(A\) થી \(B\) માં રૂપાંતરિત કરશે ?

- A \(PCC\) ઓક્સિડેશન
- B ઓઝોનોલિસીસ
- C \(BH _{3}, H _{2} O _{2} /{ }^{-} OH\) બાદ \(PCC\)
- D \(HBr\), જળવિભાજન અને ત્યારબાદ \(K _{2} Cr _{2} O _{7}\). વડે ઓકસીડેશન
Answer & Solution
Correct Answer
(C) \(BH _{3}, H _{2} O _{2} /{ }^{-} OH\) બાદ \(PCC\)
Step-by-step Solution
Detailed explanation
\(BH _{3}, H _{2} O _{2} / OH\) followed by \(PCC\) oxidation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગોલ્ડસ્મિથના વર્કશોપમાંથી મેળવેલ નકામું દ્રાવણ \(250\ mL\) મળ્યું , જેમાં \(0.1\, M AgNO _{3}\) અને \(0.1\, M\) /\(AuCl\) સમાવિષ્ટ છે. દ્રાવણને \(1 \,A\) પ્રવાહ પસાર કરીને \(2\, V\) પર \(15 \) મિનિટ માટે ઇલેક્ટ્રોલાઇઝ્ડ કરવામાં આવ્યું હતું.કઈ ધાતુ/ધાતુઓ વિદ્યુતધનમય તરીકે હશે? \(\left(E_{A g^{+} / A g}^{0}=0.80\, V, E_{A n^{+} / A u}^{0}=1.69\, V\right)\)JEE Mains 2020 Medium
- આપેલ પ્રક્રિયામાં \(3-\) બ્રોમો \(-2,2-\) ડાયમિથાઇલ બ્યુટેન \({{C}_{2} {H}_{5} {OH}}{\longrightarrow}\) મુખ્ય નીપજ \({ }^{\prime} {A}^{\prime}\) નીપજ \(A\) કઈ છે?JEE Mains 2021 Hard
- વિલોપન દ્વારા આલ્કિન બનાવવા માટે ઉપયોગમાં લઈ ન શકાય તેવી પ્રક્રિયાઓ છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - ધૂમાયમાન સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક સૂત્રમાં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(Zn, Mn, Sc\) અને \(Cu\) પૈકી, ત્રીજો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા \(Zn\) માટે સૌથી વધુ અને \(Sc\) માટે સૌથી ઓછી છે.
વિધાન II: CFSE ના સંદર્ભમાં નીચેના સંકીર્ણોનો સાચો ક્રમ \([Co(H_2 O)_6]^{2+} < [Co(H_2 O)_6]^{3+} < [Co(en)_3]^{3+}\) છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - એક કોષ માટે, \(Cu ( s ) \mid Cu ^{2+}\left(0.001 M || Ag ^{+}(0.01\,M ) \mid Ag ( s )\right.\) કોષ પોટિન્શયયલ \(298 \,K\) એ \(0.43\, V\) માલુમ પડ્યો, તો પ્રમાણિત ઇલેકટ્રોડ પોટિન્શયયલની માત્રા \(Cu ^{2+} / Cu\) માટે \(........\times 10^{-2} \,V \vartheta\) છે. \([\) આપેલ છે \(:E _{ Ag ^{+} / Ag }^{\Theta}=0.80\, V \text { and } \frac{2.303 \,RT }{ F }=0.06\,V ]\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(m\) દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો \(64\%\) ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ \(\mathrm{m}\) હશે?JEE Mains 2019 Hard
- અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
JEE Mains 2024 Hard - એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ \(5.4 \times 10^5\,kg\) છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ \(500\,m ^2\) છે. તે \(1080\,km / h\) ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા \(1.2\,kg m ^{-3}\) હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો \(.........\) થશે. \((g=10\;m / s ^2)\)JEE Mains 2023 Hard
- ધારોકે \(x=(8 \sqrt{3}+13)^{13}\) અને \(y=(7 \sqrt{2}+9)^9\) જો \([t]\) એ મહત્તમ પૂણાંક \(\leq t\) દર્શાવ, તોJEE Mains 2023 Hard
- વિધેય \(\mathrm{f}\) એ \([0,1]\) માં અનૃણ છે અને \((0,1) \) પર દ્રીતીય વિકલનીય છે . જો \(\int_{0}^{x} \sqrt{1-\left(f^{\prime}(t)\right)^{2}} \,d t=\int \limits_{0}^{x} f(t) \,d t\) \(0 \leq x \leq 1\) અને \(f(0)=0\) હોય તો \(\lim \limits _{x \rightarrow 0} \frac{1}{x^{2}} \int \limits_{0}^{x} f(t)\, d t:\) ની કિમંતJEE Mains 2021 Hard
- એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. \((i)\) તેના સમતલમાં તેનો આવર્તકાળ \(T_{1}\) અને, \((ii)\) આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ \(T _{2}\) હોય તો \(\frac{ T _{1}}{ T _{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Hard