JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેનામાંથી કયા સંયોજનને જ્યારે \({NaHCO}_{3}\) સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે \({CO}_{2}\)ને મુક્ત કરશે?
- A \(\left({CH}_{3}\right)_{4} \stackrel{\oplus}{N} \stackrel{\ominus} {O} {H}\)
- B \(\left({CH}_{3}\right)_{3} \stackrel{\oplus}{{N}} HC\stackrel{\ominus}{l}\)
- C \({CH}_{3} {NH}_{2}\)
- D \(\begin{array}{*{20}{c}} O\\ {||}\\ {{\rm{C}}{{\rm{H}}_3} - {\rm{C}} - {\rm{N}}{{\rm{H}}_2}} \end{array}\)
Answer & Solution
Correct Answer
(B) \(\left({CH}_{3}\right)_{3} \stackrel{\oplus}{{N}} HC\stackrel{\ominus}{l}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left({CH}_{3}\right)_{3} \stackrel{\oplus}{{N}} HC\stackrel{\ominus}{l}\) \(+ \stackrel{\oplus}{Na} \stackrel{\ominus}{HCO_3} {\longrightarrow} {H}_{2} {CO}_{3}+\left({CH}_{3}\right)_{3} {~N}+{NaCl} \longrightarrow CO_2 + H_2O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન '\(X\)' ને \(Br_2/NaOH\) સાથે પ્રક્રિયા કરતા \(C_3H_9N\) મળે છે જે હકારાત્મક કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. તો \(X\) નું બંધારણ નીચેનામાથી કયું હશે?JEE Mains 2019 Hard
- નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?JEE Mains 2025 Easy
- \(\mathrm{CaCO}_3\) અને \(\mathrm{MgCO}_3\) નો એક નમૂનો જેનું વજન \(2.21 \mathrm{~g}\) છે, તેને \(1.152 \mathrm{~g}\) ના અચળ વજન સુધી પ્રજ્વલિત કરવામાં આવે છે. મિશ્રણનું સંગઠન _______ છે. (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{CaCO}_3: 100, \mathrm{MgCO}_3: 84\))JEE Mains 2024 Hard
- ત્રણ જુદા જુદા એમિનો એસિડનો ઉપયોગ કરીને, દરેક એમિનો એસિડનો એકવાર ઉપયોગ કરીને બનતા ટ્રાઇપેપ્ટાઇડની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સ્નાયુઓમાં નીચેનામાંથી કયા પરમાણુઓનો સંચય ઉત્સાહપૂર્ણ કસરતનાં પરિણામે થાય છેJEE Mains 2015 Hard
- \(BrF_{3}\) અણુમાં મધ્યવર્તી પરમાણુમાં અસંબંધકારક યુગ્મ(મો)ની સંખ્યા અને આકાર,...... .JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(A\) અને \(B\) બે ઘટનાઓ હોય કે જેથી \(P(A)=0.7\), \(\mathrm{P}(\mathrm{B})=0.4\) અને \(\mathrm{P}(\mathrm{A} \cap \overline{\mathrm{B}})=0.5\), જ્યાં \(\overline{\mathrm{B}}\) એ \(B\) ની પૂરક ઘટના દર્શાવે છે, તો \(P(B \mid(A \cup \bar{B}))\) = __________JEE Mains 2025 Medium
- એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- ધારો કે \( A_1 \) એ વક્રો \( y=x^2+2 \), \( x+y=8 \) અને y-અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે. ધારો કે \( A_{2} \) એ વક્રો \( y=x^2+2 \), \( y^{2}=x \), \( x=2 \) અને y-અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે. તો \( A_{1}-A_2 \) = ___ છે.JEE Mains 2026 Hard
- ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(19.44\, \mu m\) અને તેની પહોળાઈ \(4.05\, \mu m\) છે જેના પર લીલા \(\left( {5303\,\mathop A\limits^o } \right)\) પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Hard
- વક્ર \(C :\) \(\left(x^{2}+y^{2}-3\right)+\left(x^{2}-y^{2}-1\right)^{5}=0\) માટે \(3 y^{\prime}-y^{3} y^{\prime \prime}\) ની કિમંત \(C\) પરના બિંદુ \((\alpha, \alpha), \alpha>0\) આગળ મેળવો.JEE Mains 2022 Hard
- શ્રેણી \(\frac{1}{1+1^2+1^4}+\frac{2}{1+2^2+2^4}+\frac{3}{1+3^2+3^4}+\ldots\). ના દસ પદોનો સરવાળો મેળવો.JEE Mains 2023 Hard