JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.
- A \(-\mathrm{CN},-\mathrm{NH}_2,-\mathrm{NHR},-\mathrm{OCH}_3\)
- B \(-\mathrm{NO}_2,-\mathrm{NH}_2,-\mathrm{COOH},-\mathrm{COOR}\)
- C \(-\mathrm{NO}_2,-\mathrm{CHO},-\mathrm{SO}_3 \mathrm{H},-\mathrm{COR}\)
- D \(-\mathrm{CN},-\mathrm{CHO},-\mathrm{NHCOCH}_3,-\mathrm{COOR}\)
Answer & Solution
Correct Answer
(C) \(-\mathrm{NO}_2,-\mathrm{CHO},-\mathrm{SO}_3 \mathrm{H},-\mathrm{COR}\)
Step-by-step Solution
Detailed explanation
બધા \(-\mathrm{M}\) છે, તેથી મેટા-નિર્દેશક સમૂહો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 600 K અને 0.5 MPa પર એક આદર્શ વાયુ 'X'ના \(20.0 dm ^3\) ને વાયુનું દબાણ 0.2 MPa ના થાય ત્યાં સુધી સમતાપીય પ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે?
(આપેલ : log 2 = 0.3010 અને log 5 = 0.6989)JEE Mains 2026 Medium - નીચેનામાંથી કયું સૌથી ઓછું આયનીય છે?JEE Mains 2024 Hard
- જ્યારે 1 g સંયોજનો AB અને \(\mathrm{AB}_2\) ને અલગથી 15 g પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે તેઓ પાણીના ઉત્કલનબિંદુમાં અનુક્રમે 2.7 K અને 1.5 K નો વધારો કરે છે. A નો પરમાણ્વીય દળ (amu માં) ____ \(\times 10^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(આપેલ છે: મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક \(0.5 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) છે.)JEE Mains 2025 Medium - એક અજ્ઞાત મોનોહાઈડ્રીક આલ્કોહોલ, \(R-OH\) ના \(4.5\, mg\) નો એક નમૂનાને મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવે છે. નીકળતા વાયુને ભેગો કરી તેનું કદ \(3.1\,mL\) માપવામાં આવ્યું, તો અજ્ઞાત આલ્કોહોલનો અણુભાર \(........\,g / mol\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Hard
- \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનને ઓરડાના તાપમાને બ્રોમિન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેથી નીપજ ' \(\mathrm{P}\) ' નો સફેદ અવક્ષેપ મળે છે. નીપજ ' \(\mathrm{P}\) ' નું પ્રાપ્ત દળ \(26.4 \mathrm{~g}\) છે. ટકાવારી ઉપજ _______ \(%\) છે.JEE Mains 2024 Medium
- \(PbI _{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8.0 \times 10^{-9}\) છે. તો \(0.1\) મોલર લેડ નાઈટ્રેટ દ્રાવણમાં લેડ આયોડાઈડની દ્રાવ્યતા \(x \times 10^{-6} \,mol / L\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\)આપેલ \(: \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધરા સ્થિતિમાં રહેલ હાઈડ્રોજન નમૂના પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે. હાઈડ્રોજનના પરમાણુઓ પ્રકાશના અમુક અંશનું શોષણ કરે છે અને પરિણામે છ જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આપાત વિકિરણની આવૃત્તિ \(x \times 10^{15}\,Hz\) છે.\(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( h =4.25 \times 10^{-15}\,eVs \right.\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ \(15 \,\Omega\) ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ \(43 \,cm\) સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર \((G)\) (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો \(A\) છેડા માટે અન્ય સુધારો \(2 \,cm\) હોય તો R ની મળેલી કિંમત .............. \(\Omega\) હશે.
JEE Mains 2022 Hard - પ્રત્યેક \( ‘M’\) દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે \(R\) ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપJEE Mains 2014 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(a\) બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી \(b\) ઊંચાઈ ઓછામાં ઓછા \(F\) બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક \(\mu=0.4\) હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે \(100 \times \frac{b}{a}\) નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2020 Hard - એક ચલ રેખા વર્તુળ \(x^2+y^2-16 x-4 y=0\), ના કેન્દ્ર માંથી પસાર થાય છે. અને ઘન અક્ષો સાથે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે. તો \(O A+O B\) નું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં \(O\) એ ઉગમબિંદુ છે.JEE Mains 2024 Hard