JEE Mains · Chemistry · STD 12 - રાસાયણિક ગતિકી
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
નીચે આપેલામાંથી ખોટા વિધાન/નો ની સંખ્યા \(........\) છે. \(A\). શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે. \(B\). રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી. \(C\). એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે. \(D\). શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે \(mol\,L ^{-1}\,s ^{-1}\) અને \(mol ^{-1}\,L\) \(s^{-1}\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\((A)\) For zero order \(t_{1 / 2}=\frac{[ A ]_0}{2 K }\) as concentration decreases half life decreases (Correct statement)
\((B)\) If order w.r.t. that reactant is zero then it will not affect rate of reaction. (Correct statement)
\((C)\) Order can be fractional but molecularity can not be (Incorrect statement)
\((D)\) For zero order reaction unit is \(mol L ^{-1} s ^{-1}\) and for second order reaction unit is \(mol ^{-1} Ls ^{-1}\) (Correct statement)
Chemistry ના વધુ પ્રશ્નો
- એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.JEE Mains 2023 મધ્યમ
- \(\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]\) માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે?JEE Mains 2020 મધ્યમ
- સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 મધ્યમ
- પોટેશિયમ (પરમાણુ ક્રમાંક \(19\)) ના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક _______ છે.JEE Mains 2024 અઘરું
- પરમાણ્વીય ક્રમાંક \(101\) અને \(104\) ધરાવતા તત્વો અનુક્રમે ..... અનુસરે છેJEE Mains 2020 મધ્યમ
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(\mathrm{B}\) _______ \(\pi\)-બંધ ધરાવે છે.
JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(20\, mL \,0.1\, M\, NH _4 OH\) ને \(40\, mL \,0.05 \,M\, HCl\) સાથે મિશ્ર કરવામાં આવ્યો. તો આ મિશ્રણની \(.....\,pH\) છે. (આપેલ : \(K _{ b }\left( NH _4 OH \right)=1 \times 10^{-5}, \log 2=0.30, \log 3=0.48, \log 5=0.69, \log 7=0.84, \log 11=\) \(1.04)\)JEE Mains 2022 મધ્યમ
- \({\lambda _x}\) અને \({\lambda _y}\) તરંગલંબાઈ ધરાવતા બે કણના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણથી કણ \(P\) બને છે.જો \(x\) અને \(y\) વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોય તો કણ \(P\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?JEE Mains 2019 મધ્યમ
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (સંયોજન) સૂચિ-II (પરીક્ષણ) A. સાયક્લોહેક્ઝેનોલ I. હિન્સબર્ગ પ્રક્રિયક કસોટી B. સાયક્લોહેક્ઝેનેમાઇન II. ફ્થેલીન રંગક કસોટી C. સાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઇડ III. લુકાસ કસોટી D. ફિનોલ IV. ટોલેન્સ કસોટી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - આકૃતિમાં સમાન દળ ધરાવતા આદર્શ વાયુ માટે બે સમદાબ પ્રક્રિયાઓ દર્શાવેલી છે. તો ....
JEE Mains 2024 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ