JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
કેન્દ્રિય વિખંડન દરમિયાન, નીપજો પૈકીની એક \(6.93\) વર્ષ અર્ધ આયુષ્ય ધરાવતુ \(^{90} \mathrm{Sr}\) છે. જો એક તાજા જન્મેલા બાળકના હાડકામાં \(Ca\) ને બદલે \(1 \;\mu g\) \(^{90} \mathrm{Sr}\) શોષાયુ હોય અને તે ચયાપચય દ્વારા ગુમાવાતુ ન હોય તો તેમાં \(90 \%\) ઘટાડો થતા કેટલો સમય, વર્ષમાં, લાગશે ?
- A \(27.01\)
- B \(25.07\)
- C \(23.03\)
- D \(21.06\)
Answer & Solution
Correct Answer
(C) \(23.03\)
Step-by-step Solution
Detailed explanation
All nuclear decays follow first order kinetics \(\mathrm{t}=\frac{1}{\mathrm{k}} \ln \frac{\left[\mathrm{A}_{0}\right]}{[\mathrm{A}]}\) \(=\frac{\left(t_{1 / 2}\right)}{0.693} \times 2.303 \quad \log _{10} 10=10 \times 2.303 \times 1\) \(=23.03\) years
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી કઈ એક વડે એસીટાલ્ડીહાઈડ બનશે નહીં ?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચે આપેલા સાચા વિધાનો છે,
A. \(Mo(VI)\) અને \(W(VI)\) એ \(Cr(VI)\) કરતાં ઓછા સ્થાયી છે.
B. \(Ce^{4+}\) અને \(Tb^{4+}\) ઑક્સિડન્ટ છે, જ્યારે \(Eu^{2+}\) અને \(Yb^{2+}\) રિડક્ટન્ટ છે.
C. \(Cm\) અને \(Am\) માં સાત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.
D. ઍક્ટિનોઇડ સંકોચન, લૅન્થેનોઇડ સંકોચન કરતાં એક તત્વથી બીજા તત્વમાં વધુ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
- નીચેની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લો

\(\begin{aligned}
& \mathrm{CrO}_2 \mathrm{Cl}_{2(\text { Vapour })}+\mathrm{NaOH} \rightarrow \mathrm{~B}+\mathrm{NaCl}+\mathrm{H}_2 \mathrm{O} \\
& \mathrm{~B}+\mathrm{H}^{+} \rightarrow \mathrm{C}+\mathrm{H}_2 \mathrm{O}
\end{aligned}\)
સંયોજન 'C' માં હાજર અંતિમ 'O' પરમાણુઓની સંખ્યા ______ છે.JEE Mains 2025 Medium - \(\Delta E = - 2.0 \times {10^{ - 18}}\,J\left( {\frac{1}{{n_2^2}} - \frac{1}{{n_1^2}}} \right)\) સમીકરણને આધારે હાઈડ્રોજન ઇલેક્ટ્રોનને \(n = 1\) સ્તરમાંથી \(n = 2\) સ્તરમાં ઉતેજિત કરવા શોષણ પામતા પ્રકાશની તરંગલંબાઈ જણાવો. \((h\, = 6.625\times10^{-34}\, J\,s,\, c\, = 3\times10^8\, m\,s^{-1})\)JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- વિઘેય \(f(x)=\frac{\cos ^{-1}\left(\frac{x^{2}-5 x+6}{x^{2}-9}\right)}{\log _{e}\left(x^{2}-3 x+2\right)} \) નો પ્રદેશ ........ છે.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2017 Easy
- વિધેય \(f(x)=\left|x^{2}-2 x-3\right| \cdot e^{\left|9 x^{2}-12 x+4\right|}\) એ બરાબર . . . બિંદુઓ આગળ વિકલનીય નથી .JEE Mains 2021 Hard
- વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?JEE Mains 2021 Easy
- \(\mathop {\lim }\limits_{n \to \infty } \left( {\frac{{{{\left( {n + 1} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}} + \frac{{{{\left( {n + 2} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}} + .... + \frac{{{{\left( {2n} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}}} \right)\) =JEE Mains 2019 Hard
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યા છે કે જેથી \(|z+2|=1\) અને \(\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}\). તો \(|\operatorname{Rc}(\overline{z+2})|\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2024 Medium