JEE Mains · Physics · STD 12 - 12. atoms
હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં, (જ્યાં R રિડબર્ગ અચળાંક છે):
A. લાયમન શ્રેણીના વિકિરણની મહત્તમ તરંગલંબાઈ \(\frac{4}{3 R}\) છે
B. બામર શ્રેણી વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં આવેલી છે
C. પાશ્ચન શ્રેણીના વિકિરણની લઘુત્તમ તરંગલંબાઈ \(\frac{9}{R}\) છે
D. લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ \(\frac{5}{4 R}\) છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A ફક્ત B, D
- B ફક્ત A, B અને C
- C ફક્ત A, B અને D
- D ફક્ત A, B
Answer & Solution
Correct Answer
(B) ફક્ત A, B અને C
Step-by-step Solution
Detailed explanation
\( \frac{1}{\lambda}=R(1-\frac{1}{4})\) \(\lambda=\frac{4}{3R} \) \( \frac{1}{\lambda'}=R(\frac{1}{9})\) \( \lambda'=\frac{9}{R} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- એક \(L = 0.02\,H\) ઇન્ડકટરને \(V(t) = 100\,sin\,(500t)\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?JEE Mains 2014 Medium
-

0.2 m ત્રિજ્યાનું એક પૈડું તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે જ્યારે તેની ધાર પર વીંટાળેલી દોરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 N બળ વડે ખેંચવામાં આવે છે. ઉત્પન્ન થયેલું ટોર્ક \(2 \mathrm{~rad} / \mathrm{s}^2\) નો કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા _____ \(\mathrm{kg} \mathrm{m}^2\) છે.
(ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium - સમાન દળ ધરાવતી જુદી જુદી બે ધાતુ \(A\) અને \(B\) ને સમાન પરિસ્થિતિમાં નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. તેમના તાપમાનના ફેરફારનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium - ક્ષેત્રફળ \(A\) અને લંબાઈ ' \(l\) ' ધરાવતો એક સોલેનોઇડ સાપેક્ષ પરમિએબિલિટી 2 ધરાવતા દ્રવ્યથી ભરેલો છે. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા છે:JEE Mains 2025 Easy
- \(10\, mg\) દળ ધરાવતાં બે નાના ગોળાઓને \(0.5\, m\) લંબાઈની દોરી દ્વારા એક બિંદુ પરથી લટકાવવામાં આવ્યા છે. બંને પર એક સરખો વિજભાર છે અને એકબીજાને \(0.20\, m\) અંતર સુધી અપાકર્ષિત કરે છે. દરેક ગોળા પરનો વિજભાર \(\frac{ a }{21} \times 10^{-8} \, C\) છે તો \(a\) નું મૂલ્ય ........ હશે. [\(g=10 \,ms ^{-2}\) આપેલ છે. ]JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ લાંબો તાર \(ABDMNDC\) માથી \(I\) પ્રવાહ પસાર થાય છે. \(AB\) અને \(BC\) તાર સીધા,લાંબા ong એને and ght અને એકબીજા સાથે કાટખૂણો બનાવે છે.\(D\) બિંદુ આગળ તાર \(R\) ત્રિજ્યાનું \(DMND\) વર્તુળ બનાવે છે જેમાં \(AB\) અને \( {BC}\) ભાગ તેના \({N}\) અને \(D\) બિંદુ આગળના સ્પર્શક છે તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Hard - \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.JEE Mains 2023 Medium
- ત્રણ \(4\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમનો સમતુલ્ય કેપેસીટન્સ \(6\,\mu F\) મળે તો તેને કેવી રીતે ગોઠવેલા હશે?JEE Mains 2016 Hard
- એક માણસ તેના ખભા પર વાંદરાને લઈને \(9 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર સરળતાથી સાયકલ ચલાવે છે અને \(3\) મિનિટમાં \(120\) પરિક્રમણ પૂર્ણ કરે છે. વાંદરાના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય _______ ( \(\mathrm{m} / \mathrm{s}^2\) માં) છે.JEE Mains 2024 Hard
- જો ગણ \(A\,=\,\{\,x\,\in \,R\,:\,x\) એ ધન પૃણાંક નથી \(\}\) પર વિધેય \(f\,:\,A\,\to \,R\) એ \(f\,(x)\, = \frac{{2x}}{{x - 1}}\) આપેલ હોય તો \(f\) એ . . .JEE Mains 2019 Hard
- એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
[ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
\(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)JEE Mains 2025 Easy