JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે આપેલા સંયોજનો માટે આપેલ ગુણધર્મ માટે સાચો ક્રમ શોધો. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

- A ફક્ત \((B), (C)\) અને \((D)\)
- B ફક્ત \((A), (C)\) અને \((E)\)
- C ફક્ત \((A), (C)\) અને \((D)\)
- D ફક્ત \((A), (B)\) અને \((E)\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \((A), (C)\) અને \((E)\)
Step-by-step Solution
Detailed explanation
Boiling point of alkyl halide increases with increase in size, mass of halogen atom and size of alkyl group Boiling point of isomeric alkyl halide decreases with increase in branching Density increases with increase in atomic mass of halogen atom
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઇડ્રોજન અણુની બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા \(\frac{{h}^{2}}{{xma}_{0}^{2}}\) બરાબર છે. \(10 {x}\)નું મૂલ્ય \(....\) છે. \(\left({a}_{0}\right.\) બોહરની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\pi=3.14]\)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયામાં પરમાણુઓની સંખ્યા સમાન છે? (આપેલ છે: H, He, O અને S ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(1, 4, 16\) અને \(32\) છે)
A. O\(_2\) વાયુના \(2\) g
B. SO\(_2\) વાયુના \(4\) g
C. STP એ O\(_2\) ના \(1400\) mL
D. STP એ He ના \(0.05\) L
E. H\(_2\) વાયુના \(0.0625\) mol
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - પ્રોપાઈનના બ્રોમીનેશન દરમિયાન, પ્રોપાઈનમાં \(1\, g\) બ્રોમીન ઉમેરતા \(1,1,2, 2-\)ટેટ્રાબ્રોમોપ્રોપેન \((27\,\% \) નીપજ ) મળે છે. \(.....\times 10^{-1}\, g\) છે. ( પૂર્ણાંક સંખ્યા) (બ્રોમીનનો મોલર દળ \(=80 \,g / mol\) )JEE Mains 2022 Medium
- નીચે આપેલા કાર્બોકેટાયનો માટે હાઈડ્રોઈડ આકર્ષણ (બંધુતા)નો ઉતરતો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - પ્રક્રિયા \(A(g) \rightleftharpoons B(g) + C(g)\) ને \(A(g)\) ના '\(a\)' જથ્થા સાથે શરૂ કરવામાં આવી હતી. સંતુલન અવસ્થાએ જણાય છે કે \(p\) ના કુલ દબાણે \(A(g)\) નો બાકી રહેલો જથ્થો \((a - x)\) છે.
આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_p\) નું મૂલ્ય નીચેના કયા પદ દ્વારા ગણી શકાય છે:JEE Mains 2026 Medium - નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે \(K _{ a_1,}, K _{ a_2 }\) અને \(K _{ a_3}\) આયનીકરણ અચળાંક છે. \((a)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}\) \((b)\) \(HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}\) \((c)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}\) \(K _{ a _1}, K _{ a _2}\) અન \(K _{ a _3}\) વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે?JEE Mains 2019 Medium
- આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
JEE Mains 2019 Medium - એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં \(5 \;rad\) જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....\(rad\) હશે.JEE Mains 2022 Easy
- જો સમીકરણ સંહતિ \(x+4 y-z=\lambda, 7 x+9 y+\mu z=-3,5 x+y+2 z=-1\) ને અનંત ઉકેલો હોય, તો \((2 \mu+3 \lambda)=\) ..............JEE Mains 2024 Medium
- આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
JEE Mains 2024 Hard - '\(o\)' વસ્તુને એક \(200\,cm\) વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ \(2\,cm / s\) ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર \(100\,cm\) હોય તો, \(10\) સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન \(...........cm\) એ હશે.
JEE Mains 2022 Hard