JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.10 \mathrm{M}\) \(\mathrm{Mg}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણમાંથી જે \(pH\) પર \(\mathrm{Mg}(\mathrm{OH})_2\left[\mathrm{~K}_{\mathrm{sp}}=1 \times 10^{-11}\right]\) ના અવક્ષેપન ની શરૂઆત થાય છે તે _______ છે.
- A \(08\)
- B \(09\)
- C \(10\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(B) \(09\)
Step-by-step Solution
Detailed explanation
અવક્ષેપન જ્યારે \(Q_{s p}=K_{s p}\) \({\left[\mathrm{Mg}^{2+}\right][\mathrm{OH}]^2=10^{-11}}\) \(0.1 \times\left[\mathrm{OH}^{-}\right]^2=10^{-11} \Rightarrow\left[\mathrm{OH}^{-}\right]=10^{-5}\) \(\Rightarrow \mathrm{pOH}=5 \quad \Rightarrow \mathrm{pH}=9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મધ્યસ્થ ધાતુમાં વિષમ સંખ્યાના d ઇલેક્ટ્રોન ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણો ઓળખો :
(A) \(\left[\mathrm{FeO}_4\right]^{2-}\)
(B) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(D) \(\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)
(E) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium
- ચાર તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D ની ઇલેક્ટ્રોનીય રચના નીચે આપેલી છે :
(A) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\)
(B) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^4\)
(C) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^5\)
(D) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^2\)
નીચેનામાંથી કયો વિદ્યુતઋણતાનો (પૉલિંગ માપક્રમ) વધતો સાચો ક્રમ છે?JEE Mains 2025 Easy - \(298 \mathrm{~K}\) તાપમાને નીચે આપેલા અર્ધકોષોના પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ (વિભવ) નીચે મુજબ છે: \(\mathrm{Cr}_2 \mathrm{O}_7{ }^{2-}+14 \mathrm{H}^{+}+6 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{Cr}^{3+}+7 \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{E}^{\circ}=1.33 \mathrm{~V}\) \(\mathrm{Fe}^{3+}(\mathrm{aq})+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} \mathrm{E}^{\circ}=-0.04 \mathrm{~V}\) \(\mathrm{Ni}^{2+}(\mathrm{aq})+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Ni} \mathrm{E}^{\circ}=-0.25 \mathrm{~V}\) \(\mathrm{Ag}^{+}(\mathrm{aq})+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Ag} \mathrm{E}^{\circ}=0.80 \mathrm{~V}\) \(\mathrm{Au}^{3+}(\mathrm{aq})+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Au} \mathrm{E}^{\circ}=1.40 \mathrm{~V}\) આપેલ વિદ્યુત-રાસાયણિક પ્રક્રિયાઓને ધ્યાનમાં લો, જલીય દ્રાવણમાં \(\mathrm{Cr}_2 \mathrm{O}_7{ }^{2-}\) દ્વારા ઓક્સિડાઇઝ થશે તે ધાતુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- પ્રાણીજન્ય સ્ટાર્ચનું બીજુ નામJEE Mains 2022 Easy
- \(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો બિંદુઓ \(P\) અને \(Q\) એ \(\triangle ABC\) ના અનુક્રમે પરિકેન્દ્ર તથા લંબકેન્દ્ર હોય, તો \(\overrightarrow{ PA }+\overrightarrow{ PB }+\overrightarrow{ PC }=........\)JEE Mains 2023 Medium
- બે અંનત લંબાઇના સમાન તારોને \(90^o\) પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો \(LP\) અને \(QM\) એ \(x-\)અક્ષ તરફ રહે જ્યારે ખંડો \(PS\) અને \(QN\) એ \(y-\)અક્ષ ને સમાંતર હોય. જો \(OP =OQ=4\, cm\) અને પર \(10^{-4}\,T\) ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને \(O\) પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. \((\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})\)
JEE Mains 2019 Hard - LIST-I ને LIST-II સાથે જોડો
યાદી-I (પ્રક્રિયા) યાદી-II (ક્રિયાविधि) A. વિલિયમસન સંશ્લેષણ I. ઇલેક્ટ્રોન-અનુરાગી યોગશીલ પ્રક્રિયા B. ફ્રીડેલ ક્રાફ્ટ પ્રક્રિયા II. મુક્તમૂલક વિસ્થાપન C. વિનાઇલ બેન્ઝીનનું બ્રોમિનેશન III. કેન્દ્રાનુરાગી વિસ્થાપન D. પ્રકાશની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન IV. ઇલેક્ટ્રોન-અનુરાગી વિસ્થાપન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - આપેલ પરિપથમાં છેડાઓ \(A\) અને \(B\) ની વચ્યેની પરિણામી અવરોધ \(...........\,\Omega\) છે.
JEE Mains 2023 Medium - રેખાઓ x = 0, y = 0, x = 3 અને y = 4 વડે એક લંબચોરસ બનાવવામાં આવે છે. ધારોકે રેખા L એ 3x + y + 6 = 0 ને લંબ છે તથા લંબચોરસના ક્ષેત્રફળને બે સમાન ભાગમાં વહેંચે છે. તો બિંદુ \(\left(\frac{1}{2},-5\right)\) નું રેખા L થી અંતર ___ છે.JEE Mains 2026 Hard
- એલ્યુમિનિયમ અને સોનાના વર્ક ફંક્શન અનુક્રમે \(4.1\,eV\) અને \(5.1\,eV\) છે. સોના અને એલ્યુમિનિયમનો સ્ટોપિંગ પોટેન્શિયલના વિરુદ્ધ આવૃતિના ગ્રાફના ઢાળનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Medium