JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(25^{\circ} C\) એ એક ઓક્સિડેશન-રીડકશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સનું સ્થાનાંતરણ થાય છે તેમાં \(\Delta G ^{\circ}\) નું મૂલ્ય \(17.37\, kJ\) \(mol ^{-1}\) છે. તો \(E _{\text {cell }}^{\circ}\) (\(V\) માં) ........ \(\times 10^{-2}\) થાય. \(\left(1 F =96,500\, C\, mol ^{-1}\right)\)
- A \(6\)
- B \(8\)
- C \(10\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G ^{\circ}=- AFE ^{\circ}=-3 \times 96500 \times E ^{\circ}\) \(\Rightarrow E ^{\circ}=-6 \times 10^{-2} V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયાને ધ્યાનમાં લો, \(4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )\) \(110.0\, g \,KNO _3\) નું ઉત્પાદન કરવા \(HNO _3\) ની જરૂરી માત્રા \(...... \;g\) શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(H : 1, O : 16, N : 14\) અને \(K : 39)\)JEE Mains 2022 Hard
- \({CO}\) અને \({NO}\)ના બંધ-ક્રમાંક વચ્ચેનો તફાવત \({NO}^{\oplus}\) એ \(\frac{{x}}{2}\)છે, જ્યાં \({x}=.....\)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?JEE Mains 2013 Hard
- \(N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}\)આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?JEE Mains 2023 Medium
- \(61\,g\) વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન \(52\,g\) થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો. (પરમાણ્વીય દળ, \(Ba=137\,amu, Cl=35.5\,amu\))JEE Mains 2015 Hard
- \(NH_3\) સાથે પ્રક્રિયા આપવા પર એક કાર્બનિક સંયોજન \(A\) એ \(B\) આપે છે. ગરમ થવા પર \(B\) એ \(C\) આપે છે \(KOH\)ની હાજરી માં \(C\) એ \(Br_2\) સાથે પ્રકિયા કરીને \(CH_3CH_2NH_2\) આપે છે તો \(A\) શું હશે ?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- \(\left| {x - y} \right| \leq 2\) અને \(\left| {x + y} \right| \leq 2\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળએ . . .JEE Mains 2019 Hard
- ધારો કે સમીકરણોની પ્રણાલી
\(\begin{aligned}
& x+5 y-z=1 \\
& 4 x+3 y-3 z=7 \\
& 24 x+y+\lambda z=\mu
\end{aligned}\)
\(\lambda, \mu \in \mathrm{R}\), અનંત ઉકેલો ધરાવે છે. તો આ પ્રણાલીના ઉકેલોની સંખ્યા, જો \(x, y, z\) પૂર્ણાંક હોય અને \(7 \leq x+y+z \leq 77\) નું પાલન કરતા હોય, તો તે ___ છે.JEE Mains 2025 Medium - એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા \((R)\) જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. (\(g\) =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)JEE Mains 2023 Medium
- જો \(L, C\) અને \(R\) એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય?JEE Mains 2022 Medium
- સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(499\) છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી \(4 \pi \times 10^{-7}\;{H} / {m}\) છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી \(....\,\pi \times 10^{-4} {H} / {m}\) હશે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Medium