JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(5 \times 10^{14} \mathrm{~Hz}\) આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ હવામાં ગતિ કરતો, ' 2 ' વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?
- A \(300\mathrm{~nm}\)
- B \(600\mathrm{~nm}\)
- C \(400\mathrm{~nm}\)
- D \(500\mathrm{~nm}\)
Answer & Solution
Correct Answer
(A) \(300\mathrm{~nm}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{f} \lambda=\mathrm{v} \quad \lambda_{\text {medium }}=\frac{\lambda_{\text {vacuum }}}{\mu}\) \(\lambda_{\text {medium }} \Rightarrow \frac{3 \times 10^8}{2 \times 5 \times 10^{14}} \Rightarrow 0.3 \times 10^{-6} \Rightarrow 300 \mathrm{~nm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.5\, {kg}\) દળ ધરાવતો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જેનો કંપવિસ્તાર \(5\, {cm}\) અને આવર્તકાળ \((T)\) \(0.2\, {s}\) છે. સમતોલન સ્થાનેથી શરૂ કરીને \(t=\frac{T}{4}\;sec\) સમયે પદાર્થની સ્થિતિઉર્જા (\(J\) માં) કેટલી હશે? દોલનની શરૂઆતની કળા શૂન્ય છે તેમ ધારો.JEE Mains 2021 Medium
- \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવેલ \(6\, cm\) લંબાઇની \(AB\) બાજુમાથી \(5\, A\) પ્રવાહ વહે છે.તો તેના કારણે \(P\) બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? \((\mu _0 = 4p\times10^{-7}\, N-A^{-2})\)
JEE Mains 2019 Hard - દળ \(m\) ના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઉર્જા _______ છે. (ધારો કે, પૃથ્વીની ત્રિજ્યા \(R_E,\) \(g=\) પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) : વિમાનનું બાહ્ય કવચ ધાતુનું બનેલું છે, જે અંદર બેઠેલા વ્યક્તિઓને વીજળીના આઘાતથી સુરક્ષિત રાખે છે.
કારણ (R) : વાહક વડે ઘેરાયેલી ગુહાની અંદર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - હાઇડ્રોજન પરમાણુની \((z\, = 1)\) પ્રથમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો આપેલ પરિપથમાં \('a'\) અને \(m\) બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે \(m\) નું મૂલ્ય \(\sqrt{\frac{x}{2}}\) મળે છે. \(x\) .............. થશે.
JEE Mains 2022 Hard - \(C\) સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને \(V\) સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે.JEE Mains 2023 Medium
- \(192\) પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક _______ છે.JEE Mains 2024 Hard
- સદીશ \(\vec{a}\) એ સદીશો \(\hat{i}, \hat{i}+\hat{j}\) અને સદીશો \(\hat{i}-\hat{j}, \hat{i}+\hat{k}\) દ્વારા રચાતા સમતલોની છેદરેખાને સમાંતર છે. જો સદીશ \(\vec{a}\) અને સદીશ \(\vec{b}=\hat{i}-2 \hat{j}+2 \hat{k}\) વચ્ચેનો ગુરુકોણ મેળવો.JEE Mains 2022 Hard
- જો \(A=\left\{n \in N \mid n^{2} \leq n+10,000\right\}, B=\{3 k+1 \mid k \in N\}\) અને \(C=\{2 k \mid k \in N\}\) હોય તો ગણ \(A \cap(B-C)\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- આપેલ પરિપથમાં \(4\, \mu F\) કેપેસીટર પર કેટલો .......\(\mu C\) વિદ્યુતભાર હશે?
JEE Mains 2019 Hard