JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))

- A \(234\)
- B \(154\)
- C \(701\)
- D \(185\)
Answer & Solution
Correct Answer
(B) \(154\)
Step-by-step Solution
Detailed explanation
\(\ln k =\ln A -\frac{ Ea }{10^{3} RT } \times 10^{3}=\ln A+\frac{10^{3}}{ T }\left[-\frac{ Ea }{10^{3} RT }\right]\) From the graph \(\frac{- Ea }{10^{3} \times R }=-18.5\) \(Ea =153.735 \,k\,J / mol\) \(\sim 154\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- _______ ના કારણે \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નો નારંગી અને \(\mathrm{KMnO}_4\) નો જાંબલી રંગ છે.JEE Mains 2024 Hard
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- આપેલ \(E_{\frac{1}{2}Cl_2/Cl^- }^o = 1.36\,V\,,\,E_{C{r^{3 + }}/Cr}^o = - 0.74\,V\) \(E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V\) છે. તો ઘટકો \((Cr, Cr^{3+}, Mn^{2+}\) અને \(Cl^-)\) ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2013 Hard
- આઉફબાવ સિદ્ધાંત અનુસાર, ક્રોમિયમ (પરમાણુ ક્રમાંક \(= 24\)) માં \(19^{th}\) ઇલેક્ટ્રોન માટેના \(4\) ક્વોન્ટમ આંકનો નીચેનામાંથી કયો સમૂહ સાચો છે?JEE Mains 2026 Medium
- \(71\) જેટલો પરમાણ્વિય ક્રમાંક ધરાવતા તત્વ \(X\) નો \(71\) મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે ?JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I : C _{2} H _{5} OH\) અને \(AgCN\) બંને કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરી શકે છે. વિધાન \(II : KCN\) અને \(AgCN\) બંને બધી પ્રક્રિયાની પરિસ્થિતિઓ સાથે નાઇટ્રિલ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- પદાર્થે \(t\) સમયમાં કાપેલું અંતર \(s=(2.5) t^2\) છે .\(t=5\,s\) સમયે પદાર્થની તત્કાલિન ઝડપ \(........\,ms^{-1}\) હશે.JEE Mains 2023 Easy
- \(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- એક અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું એવું પ્રતિબિંબ રચે છે કે જેથી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 20 cm છે. જો પ્રતિબિંબનું આવર્ધન ' -3 ' હોય, તો અરીસાની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે?JEE Mains 2025 Easy
- \(\mathrm{CCl}_{4}, \mathrm{CHCl}_{3}\) and \(\mathrm{CH}_{4}\) ની દ્વિધુવ ચાકમાત્રાનો ક્રમ જણાવો.JEE Mains 2020 Medium
- અતિવલય \(H\) નાં શિરોબિંદુઓ \((\pm \,6,0)\) અને તેની ઉત્કેન્દ્રતા \(\frac{\sqrt{5}}{2}\) છે. ધારો કે \(N\) એ,પ્રથમ ચરણમાં આવેલ કોઈક બિંદુ આગળ \(H\) નો અભિલંબ છે અને તે રેખા \(\sqrt{2} x+y=2 \sqrt{2}\) ને સમાંતર છે. જો \(H\) અને \(y\)-અક્ષ વચ્યેના \(N\) ના રેખાખંડની લંબાઈ \(d\) હોય, તો \(d^2=............\)JEE Mains 2023 Hard
- નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)JEE Mains 2022 Easy